SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુરૂ શબ્દ તે સારને સમજી ભાઈ, લાયકાત લેજે લલિત તેને લકત્તિ. ભાઈ ભાવે –નિર્મળ નેહે નિત્ય સદ્દગુરૂ સે ભાઈ, જન્મ જરાદિક જવા જાણુ એ જુકિતભાઈ ભાવે –૩ ૧૩પ મારા તારા વિષે આત્મપદેશ. અપના કેઈ નહિરે, બિન રામ રૂગનાથ-અ. એ દેશી. તારૂં તે તે નહિર, દેખે તે દૂર નિવાર-તારૂં. એ ટેક– તારૂં તે તે ભાઈ તારી પાસે, તે તારૂં નહિં ધાર; તારા મારાને ભેદ ભાગવા, અંતરે વાત ઊતાર. તારૂં. ૧ જે જે નજરથી તું નિત્યનિહાળે, તેહ વિભાવ વિસાર; મારાપણું તે બીજામાં માન્યું, ખેટે જ ખાવા માર. તારૂં૨ આ એક જાવે એકલે, લેશ નહિં આવે લાર સમજે તે સમજી કરને સાર્થક કરી કાંઈક વિચાર, તારૂં ૩ જ્ઞાન દર્શન ચારિત્રગુણવિનાકે, સાધન નહિં શ્રીકાર; લલિત તેહથી લાભ અનંતે, તે સમજ્યાને સાર, તારૂં. ૪ લલિત તેહલા જ અવિનાશી , કાંઈક વિચાર ૧૩૬ દેવ ગુરૂ ધર્માદિ ભાવના. કઈ રબકી મરજી કયા જાને–એ દેશી. સાચા સુદેવને જાણી લે, સદ્દગુરૂ શિખને માની લે, ધર્માદિ હૃદયમાં ધારીને, જાણ્યું છે તે જાણી લે. સાચા-૧ પાપે પરવરવા પાછું લે, કબજે કરી પચે તાણી લે, નારી કંચન નિવારીને, જાણ્યું છે તે જાણી લે. સાચા૨ દુર્લભ દષ્ટાંત પિછાની લે, મહામનુષ્ય જન્મે માણી લે; દેવાદિ વેગ આભારીને, જાણ્યું છે તે જાણું છે. સાચા૦૩ સાર્થક સુધર્મ પ્રમાણુ લે, પાછી નહિ લલિત પાની લે; ચિત્ત સુગુરૂ ચિત્ર ચિતારીને, જાણ્યું છે તે જાણી લે. સાચા-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy