________________
ભાન વિના ગતિ ચારે ભમે, દુઃખ વેઠયું તે દિલમાં વિચાર, અથડાય અને તે કાળ ત્યાં, પણ એને આ નહીં પાર. આ૦૨ ગઈ તીથી બ્રાહ્મણે નહિ ગણે, તું તેમ તે વાત વિસાર, હવે કરી લેવા તારા હિતનું, સવરતને કામ સુધાર. આ૦૩ લાખ વાતની વાત લે લક્ષમાં, રાગદ્વેષાદિ રોકી રાખો સુખ સાચું સહેજે સાંપડે, સાચું જાણજે શાસ્ત્રની શાખ. આ૦૪ સદ્દગુરૂના વચને સાધજે, પુરી રાખી વચનમાં પ્રીત; એ ઓરતે ન રહે અંતરે, લેખે ચેપ્યું તે કામ લલિત. આ૦૫
૧૩૨ દયાના આધારઆશ્રયી.
નાનું છેમજ મતીને, નિરમળ નીર—એ દેશી. શરણાને બિહીતાને સાચે, આકાશે ખગ એમરે, તૃષાને પાણીને તેમજ, ભૂખ્યા ભેજન જેમરે. શ૦ ૧ દરિયે પાટીયું ડુખ્યાને રૂં, ઠામ પશુને ઠારે રે; આ જારીને ઔષધ એવું, સાથ ભૂલ્યાને સાટેરે. શ૦ ૨ દયા એમજ ભવ્યને દાખી, પૂરા પ્રેમથી પાળે રે, દયા વિનાના સાતને દાખ્યા, નામવાર તે ન્યારે. શ૦ ૩ ભ્રષ્યજ ભૂપતિ માંસાહારી, જુગારી તેલી જાણેરે કા કોટવાળ સુતારીને, પાપી પૂર્ણ પ્રમાણેરે. શ૦ ૪ નીશીભક્ત ને પરસ્ત્રીગામી, બળાચાર ખાનાર; અનંતકાય ખાનારા ચારે, નરકગામી તે ધારરે. શ૦ એથી પાપને કરી અળગું, દીલ દયાળુ કરજે, દયા ધર્મનું મૂળ દાખવ્યું, ધ્યાને ધર્મ તે ધરજેરે. શ૦ ૬ નાવ ભવાધિ ધર્મ તેનૌતમ, વળી જ મેક્ષ વિમાન સત્ય ધર્મનું લલિત સેવન, કરે કોડ કલ્યાણરે. શ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org