________________
= ૭૦ = ૧૦૯ સંગતઆશ્રયી આત્મપદેશ.
રાગ ઉપરને. જેવા સંગે સરે–તે લાભ તે જન તેથી કરે. એ ટેકો ઊત્તમ જનને સંગ આપણને, ઊત્તમ આપ કરે તે સંત સજજન સંગે શાંતિ સારી, શાંતિ સંતાપ હરે. તે ૧ દુર્જન સંગે દુઃખને વધારે, દુઃખમાં દુઃખને ભારે; તે પય પાન જઈ કરીયું પીઠામાં, દુનિયે તે દારૂ ઠરે. તે ૨ ગઈવે ઘડાને શિખવીયું, 'શકટે તે આપ સરે, તે ઘેડે બેલને આપી કુબુદ્ધિ, ફેરા હળમાં ફરે. તે ૩ ડબલ કે ગાયને દહા, પૂરણ પીડા કરે તે ઘંટ મહી જે કાષ્ટ ઘલાયું, વિટંબન હમ વરે. તે ૪ જે સંગ તે લાભ જાણે, અર્થ તે એ સરે, તે સદગુરૂ સંગે સદ્દગુણ સારા, લલિત જે લક્ષે ધરે. તે ૫
૧૧૦ કરીયે તેવું પામીયે. વૈશાખે વનમાં વસ્યા, તડકે દાઝે અંગએ દેશી. કરેલા કૃત્યે પામવું, વાવે તેવું લણાય; કીધ દલાલી કેયલે, કાળા હાથ કરાય. | ૧ | જેવા નાવ જે બેસીયે, તેવું પામીયે પાર; જેવું રાંધે તેવું જમે, આહાર એ ઓડકાર. | ૨ | કેઠી બેઈ કાદવ થશે, એહ ઊખાણે છાપ બેટ વિણામાં ખેપતાં, અંગે પડશે આપ. મે ૩ છે મુકે છેવું મેલું કરી, મેલું થયે ધવાય; હથી ઘર ઊસેડવું, બાર બેશે શું થાય છે ૪ સારૂં કરે સારૂં થશે, બેટે છેટું જાણ; લલિત કરશે લાભનું, લાભે લાભ પ્રમાણ છે પ છે
૧ ગાડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org