________________
૧૦૭ મગરૂરી આશ્રયી:આત્મપદેશ.
રાગ ઉપર. મૂક મગરૂરી–મનની રહેશે મનમાં વાત અધૂરી;
જડે ન જોગ ફરી–અધુરી રહેલી એવી ન થાયે પૂરી. એ ટેકો હઠવાદ હાર જાદે હદથી, હઠતો નથી હઈમ હુંપદથી; મગરૂર બને છાકી મદથી, અથડાયે આમ તું આપદથી. મૂક-૧ ધાર્થ રાવણનું ધૂળ થયું, ગોઠવેલું ઘણુંએ કયાંય ગયું રિદ્ધિ યાસદ નહિં રચે રહ્યું, મૂદ્દલ નહિ માન્યું સતીએ કહ્યું. મૂક૨ દુર્યોધન તે દુઃખથી મરી, દિલમાહે પહેલાં નવ ડરી અતિ અનાચારે અલંકરીયે, છેવટ તેહ નકે સંચરીયે. મૂક૦૩ ઘણે ગુમાવ્યું તે ગેહ થકી, નથી લાભ તેહમાં જાણ નકી; સહી નહિં સૂખની સ્વલ્પ વકી, જક પકડે તેહ જે હેય જકી. મૂકos મૂકી દઈ હવે તે મગરૂરી, કરી લેને ઝટ અધુરી પૂરી; ધરી લલિત સંસબૂરી ધુરી, પડશે મૃદુતા તેહને પૂરી મૂકo૫
૧૦૮ આત્મપદેશ. ફુલ ફકીરી કરે, આશમશામીયાં પુત્ર એ દેશી. ફેગટ શાને ફરે, આતમ આમ તું. કે એ ટેક વિષય કષાયના વશમા વેગે, તરવું તે કેમ તરે આવે તેથી બચવા તું કરને ત્યારી, નાહક સીદ ત્યાં મરે. આ૦ ૧ ભવ અનંતા એમજ ભમીયે, અર્થ નહિ એકે સરે; આ૦ પુજે દેહ એહ પાઈ કરને, વળશે કાંઈક કરે. આ૦ ૨ ફેગટે ફરવું ટળશે તેથી, ભૂરી તે ભક્તિ વરે, આ પરમાતમનું પૂજન તે હઈમ, વિધીથી વિવિધ પરે. આ૦ ૩ ઊત્તમ ધર્મને આદર તારી, હરકતે સર્વે હરે, આ સદ્દગુરૂ સેવને ગુણની વૃદ્ધિ, લેખે જ લલિત કરે. આ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org