SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ = ૫૧ = ૭૫ મહારૂં હારૂં મૂકવા આત્મપદેશ. સંસાર સમજલે શાણુ મુસાફર ખાનું-એ દેશી. સમજું સમજી લે શાણા, મહારૂં હારૂં મૂકી, અમર રહ્યા નહિં એકે, આશા એમ ટુંકી. શાણાસો એ ટેકો ધમા ધમે ટુકી પૂરે, ધૂપણું ધરતે, દુષ્ટ દળેથી દમડા, મળવાને ડૂકી. શાણા | ૧ જવું અંતે જાણે જીવ, છે જગ સર્વે, ચેતી લે ચેતન દાવ, જે ન જતે ચૂકી. શાણો છે ૨ કાયા કુંભ કાચા જેવી, માન મળી કાયા, જૂત્યે સીદ જાણી એમાં, મેહ માંહી ઝુકી. શાણ૦ ૩ માલ મતા મેળ્યું તેતે, મૂકી મરી જાવું, - કુટી બાળી કરશે રાખ, કાય કાષ્ટ ફેંકી. શાણા છે ૪ આ એકીલા અતે, જવું જે એકીલા, બેલી બળવતે કર, લલિત લખ મૂકી. શાણા છે ૫ ૭૬ મેલા મને આત્મપદેશ. વરા વસ્થાના યારી, ઉભા અટારીએ દેશી મેલા મન્નથી મળીયા, ગર્વમાં ગાળીયા, પાછા પડ પ્રાણ, પૂરા પાપેજ પળીયા, વિષયે વળીયા, ગર્વમાં ગળીયા. પાછા મે૦ સાખી-મત્ત તણે મેલ ટાળવા માટે, સાબુ જે તત્વને શુદ્ધ, વૈરાગ વારી સુઆચાર શિલા, વાલાજી અને વિશુદ્ધ. ધૂર્ત કુમતે ઢળીયા, વાતે ત્યાં વળીયા, ગર્વમાં પાછા મેલા. ૧ સાખી-કાળ અનાદિ ઘણુંએ ફૂટ, ભૂલી પિતાનું ભાન, ભવ અનંતા તેં ભેગવ્યા ભંડા, છે નહિં હજુએ સાન. ક્રૂર કૃત્યથી કળીયા, ભંડાઈ ભળીયા, ગર્વમાં પાછા મેલા. ૨ સાખી-અનંત બળીયા આતમ એવા, પરથી સીદ પીડાય, સ્વશકિતને ફેરવતાં સત્વર, દુષ્ટ એ દ્દરે પલાય. મેહ માગ્યા મળીયા, તાપાદિ ટળીયા, ગર્વમાં પાછા મેલા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy