________________
= ૫૦ =
૭૩ આત્મજાગૃતિ.
ઊઠોને હાર આતમ રામા-એ દેશી. અલબેલા આતમ અબ જાગે, હાલા બહાણેલાં વાયરે. એ ટેકો અવસર રૂડે આવ્યો આજે, કાજ કરે મન ભાયારે. અલબ ૧ જોગ જોઈ તુજને જયે, મનુષ્ય ભવ લે માંણી સાનુકૂળ સાચી સામગ્રી, પૂન્ય વેગે પ્રમાણરે. અલ૦ ૨ હારૂં મહારું કરી નહિં મા, હારૂં તાહરી પાસે રે, સ્વતઃ રિદ્ધિ સંભાળે સત્વર, અન્યની ન રહે આશેરે. અલ૦ ૩ નિજ સ્વભાવમાં રાખે નેકી, વિભાવમાં નહિ વળતારે, સુમતિ સંગ સદા સુખદાયક, કુમતિ સંગ નહિ કરતા. અ. ૪ ઘણું ગુમાવ્યું ગયું ઉંઘમાં, જાગે છેટ નહિ જાવે રે, સંભાવે સદવર્તને સરતાં, લલિત લેખે થાવેરે. અલગ ૫
૭૪ હું ને હારા વિષે આત્મપદેશ.
જોબનીયાની મેજો ફાંજે-એ દેશી હારૂં મહાકું કરીને મૂરખ, ફેગટ માથું ફેડેરે, મ્હારા હારાને મર્મ ન જાયે, ચડી ગર્વના ઘેડે રે હા. ૧ જૂલ્મી જે જબરા જોરાવર, આંખે જેહની ડેરે, હારૂં મ્હારૂં કરતા મરીયા, જૂના જૂતા નહિ ડેરે. હા. ૨ મ્હારાં જાણી જેહના માટે, જૂલ્મ દમડા જોડે રે, નિર્લજ તેહથી જાશે નરકે, જમડા મારશે જેડેરે. હા. ૩ તપાસ કરતાં કેઈ નહિ હારૂં, ઓળખ ઉતરી ઘડેરે, પૂન્ય ને પાપ પરૂપે જ્ઞાની, પરભવ પણ નહિં છેડેરે. હા. ૪ પુન્ય પાપ પર થવા પ્રેમ, ધા ધર્મના છેડેરે, અચળ સુખ એનાથી આવે, કહી ચા જ્ઞાની કેડેરે. હા. ૫ માટેજ હું ને હારૂં વારે, કમાવાને સુખ કેડેરે, લલિત તેથી લાભ અનતે, સુવાશે શિવસુખ સડેરે. હા, ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org