SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ એ અનુપમ બની એને, જેગ જેપતે જાણી; વિંટયે સાત ચર્મ વચ્ચે સુસાર, વેગ યુકિત પ્રમાણ હે ભાઅ. ૩ અન્નનું ઇંધન ભરિયું એમાં, જીવ ઈંજન તરી; આયુષ્ય આંટા જઠર અગ્નિથી, ફેર ચેરાશી ફરિયે હે ભા૦ અ. ૪ બની એ કર્મ યોગ બરાબર, ફાવ શુદ્ધ ફેરવ ઇંજીનિયર સુગુરૂજી એના, આશરે એહને ધરે હે ભા. અ. ૫ સશુરૂ શિખથી ફેરવી સીધે, લાભ બરાબર લે; નિત્ય નીતિથી લલિત ફેરવતાં, દામ રહે નહિ દે હે ભાવ અ. ૬ ૬૫ કુમતિ સંગે આત્મપદેશ. વેળા વળવાની સુણે કઈ વારતારે—એ દેશી. અલબેલે અનંત ગુણી આતમારે, સદા ગુંથાયે કુમતિની સંગ; માર ખાધે મુંઝાઈ અતિ મેહમારે, રંચ પલોન આપને રંગ. અ. ૧ અતી કૂકમી એહના પ્રસંગથીરે, ખોયું ઘણુંયે ન ખાટયે લગાર; પાપ કૃત્યને પંથ સુજે પાંસરેરે, કદી કરિયે ન ધર્મને કાર. અ. ૨ એમ કાળ અનંત બહુ આથોરે, માર ખાધે ચોરાશી મોઝાર; ભાવ ભૂંડાએ દુખ અતિ ભેગવ્યું રે, પૂરા પાપે ન આવિલે પાર. અ. ૩ હઠવાદ એ તારે મૂકી હરે, વળી પાછે ને કરી જે વિચાર સુખ સાચું સહી સ્વસ્વભાવમાંરે, વરી સુમતિને વિભાવ વિસાર.અ. ૪ મૂકી દેને હું હારાના મર્મને, ધ્યાન ધારી લે ત્યારે તે ધર્મ ખરે અધમ કામે ઘણું ખખ્યુંરે, રાખ હૃદયે રંચ હવે શર્મ. અ. ૫ મળ્યું પૂજે માણસ પણે માણજે, આવે અવસર ન આ ફરી હાથ; ટેક એકથી વિવેક નેક ટેકવીરે, સત્ય સંધી કરી તેની સાથ. અ. ૬ જોગ જાણીને જાગ હવે જીવડારે, આમ દુનિયા છે આળપંપાળ; અવિનાશી અમર તુજ આતમારે, સજી સાચે હારૂં તે સંભાળ. અ. ૭ સદ્દગુરૂ સંગે યુગ તું સાધજે, એથી આવે આ ભવને અંત; સુખ સાચું સદ્વર્તને સંભવેરે, નિત્ય લલિત થવાયે નિશ્ચત. અ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy