________________
આપ અત્યંતર તિ બિરાજે, બંકનાલ ગ્રહ મૂલા; પશ્ચિમ દિશાકી ખડકી ખેલી, તે વાજે અનહદ તૂરા. સાધુ ૩ પંચ ભૂતકા ભરમ મિઢાયા, છઠે માંહી સમાયા; વિનય પ્રભુશું મિલિ જબ, ફિર સંસાર ન આયા. સાધુ- ૪
ધ્યાનને એકતાર–(સુરત).
રાગ અલઈ વેલાવલ. એસે જિન ચરણે ચિત્ત ત્યાઉ મના. ઐસે અરિહંતકે ગુન ગાઉરે મના- એટ છે એ ટેક. ઊદર ભરનકે કારણેરે, ગૌઆ વનમેં જાય; ચારા ચરે ચિહુ દિશ ફરેરે, વાકી સુરતિ બછરવા માંયર. એ૧ સાત પાંચ સાહેલીયાં રે, હિલ મિલ પાણી જાય; તાલી દિયે ખડ ખડ હસેરે, વાકી સુરતિ ગગરૂઆ માંયર. એ. ૨ નટુઆ નાચે ચકમેં રે, લેક કરે લખ સોર; વાંસ ગ્રહી વરતે ચઢે, વાકે ચિત્ત ન ચલે કહું ઠેર. એ. ૩ જુઆરી મનમેં જુઆરે, કામીક મન કામ; આનંદઘન પ્રભુ યુ કહે, તમે ત્યાં ભગવંતકે નામરે. એ૪
અનુભવ જ્ઞાન,
રાગ કાફી. જલ અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયે નહીં તે જ એ ટેકો તે લો મન સ્થિર હેત નહિં છીન, જિમ પીંપરકે પાન; વેદ ભણ્ય પણ ભેદ વિના શઠ, પિથી થેથી જાણરે. ઘો ૧ રસ ભાજનમેં રહત દ્રવ્ય નિત્ય, નહિ તસ રસ પહિચાન; તિમ ૠત પાઠી પંડિતÉ પણ પ્રવચન કહત અજ્ઞાનરે. ઘના ૨ સાર લહા વિણ ભાર કહ્યો શ્રત, ખર દ્રષ્ટાંત પ્રમાણ ચિદાનંદ અધ્યાતમ શૈલી, સમજ પરત એક તારે ઘરે ૩
અધ્યાત્મિક પદ.
રાગ વેલાવલ. તા જેગે ચિત્ત ત્યાઉંરે વાલા–તા જેગે—એ ટેકો સમકિત દેરી શીલ વંગેટી, ઘુલ ઘુલ ગાંઠ દુલાઉં; તત્વ ગુફામેં દીપક જોઉં, ચેતન રતન જગાઉં રે. વાવ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org