________________
આત્મધ્યાન
રાગ સેરઠ. આતમ ધ્યાન સમાન-જગમેં આતન સાધન નવિ કેઉ આન,
જ આ એ ટેક રૂપાતીત ધ્યાનકે કારણ, રૂપસ્થાદિક જાન; તાહુએ પિંડસ્થ ધ્યાન પુન, ધ્યાતાક્રુ પરધાન. જગo | ૧ તે પિંડસ્થ ધ્યાન કિમ કરિયેં, તાકે એમ વિધાન; રેચક પૂરક કુંભક શાંતિક, કર સુખમને ઘર આનજગો ૨ પ્રાન સમાન ઉદાન વ્યાનÉ, સમ્યક્ ગ્રહ અપાન; સહજ સુભાવ સુરંગ સભામેં, અનુભવ અનહદ તાન. જગ છે ૩ કર આસન ધર શુચિ સમ મુદ્રા, ગ્રહી ગુરૂગમ એ જ્ઞાન, અજપા જાપ સોહે સુ સમરના, કર અનુભવ રસપાન. જગઇ છે ૪ આતમ ધ્યાન ભરતચક્રી લો, ભવન આરીસા જ્ઞાન; ચિદાનંદ શુભ ધ્યાન જેગ જન, પાવત પર નિરવાણુ. જગ છે ૫
આત્મધ્યાન.
રાગ ટોડી. સોહં હં સહં હં સોહે સોહં રટના લગીરી–સો એ ટેકo ઈગલા પિંગલા સુખમના સાધકે, અરૂણ પ્રતિથી પ્રેમ પગીરી; બંગનાળ પટ ચક્ર ભેદક, દશમે દ્વાર શુભ તિ જગીરી. સે. ખુલત કપાટ ઘાટ નિજ પાયે, જનમ જરા ભય ભીતિ ભગીરી, કાચ સકલ કે ચિંતામણ લે, મુમતા કુટિલÉ સહજ ઠગીરી. સે.
વ્યાપક સકલ સ્વરૂપ લિખે ઈમ, જિમનભમેં મગ લહત ખગીરી; ચિદાનંદ આનંદ મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી. સે.
આત્મધ્યાન
રાગ આશાવરી. સાધુભાઈ સેહે જેનકા રાગી, જાકી સુરતા મૂલ ધુન લાગી સાધુ ટેક સો સાધુ અષ્ટ કરમશું જગડે, શું ન બાંધે ધર્મશાળા સેહં શબ્દકા ધાગા સાધુ, જપે અજંપા માલા. સાધુ, ૧ ગંગા યમુના મધ્ય સરસતિ, અધર વહે જળ ધારા; કરી સ્નાન મગન હુઈ બેઠે, તેડા કર્મલ ભારા. સાધુ- ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org