SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) શ્રી વીશ વિહરમાનજિનનું. વિહરમાન જિન વંદશે વિગતે પાંચ વિદેહ, દરેક ચા ચા દાખિયા, એની સમજણ એહ. ૧ જંબુ પહેલા ચાર જિન, ધાતકીએ અડ ઇશ; પૂષ્પરાધે આઠ એમ, પૂર્વને પશ્ચિમ દિશ. મે ૨ અઠવીશ નવ પચીશ, વિજય મહી છે વાસ; દર વિદેહમાં તે પરે, નિશ્ચયે જીન નિવાસ. ૩ છે બેશ બુદ્ધિ વૃદ્ધિ તે મળે, કરે કપૂર પસાય, વિહરમાન જિન વંદના, લલિત લાભમાં થાય. ૫ ૪ શ્રી સીમંધર સ્વામીનું. શ્રી સીમંધર સાહિબા, દાસ તણી અરદાસ; પુખલવઈ પુંડર ગિણી, વર્ણવીએ તુમ વાસ. એ ૧ પુર્વ વિદેહ એ આઠમી, વિજય નયર તે નામ; શ્રેયાંસ તાત મા સત્યકી, વિભૂ પરં વિશરામ. ૧ ૨ છે ધનુષ્ય પાંચસોની ધરી, કંચન વરણી કાય; ચોરાશી લખ પૂર્વ વર્ષ, આયુષ એમ ગણાય. ૩ છે ભાણું ભરતક્ષેત્ર થકી, અવધારે જિન આપ; વૃદ્ધિ કરે વાંદતાં, ટળે લલિતના તાપ. ૪ (સહસ્ત્ર ફૂટ) એક સહસ્ત્ર ચોવીશ જિનનું. દશ ક્ષેત્રે તિહુ કાલના, સાતસે વિશ જિનંદ, પાંચ વિદેહ વિજયમાં, એકસે સાઠ વૃદ. કલ્યાણક ચોવીશન, એકસે ને વિશ હોય; વિહરમાન જિન વીશને, ચિ શાશ્વત જિન જોય. સવિ સહસ વીશને, જપશે જાપ હંમેશ; વૃદ્ધિ કર કર શિરે, લલિત લાભ વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy