SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમ જીન જેવીશમે, સેવાથી સુખ દૂર અઘોર તપથી તે તપ્યા, પરિસહ વેઠયા પૂર. . ૩ ભવિયણ સાચા ભાવથી, સેવે સરશે કાજ; વૃદ્ધિ કપૂરથી વિસ્તરે, લલિત રહેવે લાજ. . ૪ શ્રી સિદ્ધગિરિનું. શ્રી સિદ્ધાચળ શિખરપે, સિધ્યા સાધુ અનંત એમ અનંત સિદ્ધશે, ભાખે એ ભગવંત. છે ૧ છે ગિરિ ગણુમાં એહ ગિરિ, સર્વોત્તમ શીરદાર; શુદ્ધ ભાવથી સેવતાં, પામે ભવજળ પાર. છે ૨ છે અધમ અધમ જન અહીં સેવીને સુખ પાય; પશુ પંખી પણ તે થકી, નિશ્ચયે નિર્મળ થાય. છે ૩ છે બુદ્ધિ વૃદ્ધિ કપૂર બેશ, પામે ગિરિ પસાય; લલિત કેટી લાભ કર, ગણ ગિરિરાજ ગણાય. કે ૪ શ્રી સિદ્ધગિરિનું બીજું. સિદ્ધગિરિ સમરતાં સદા, કરે ક્રોડી કલ્યાણ પ્રાયે પ્રરૂપે શાશ્વતે, પ્રેમ કરે પ્રમાણ છે ૧ | એંશી જોજન એ ગિરિ, પહેલે આરે પાય; સિત્તેર સાઠ બીજે ત્રીજે, જે જન ધરે જણાય. મે ૨ પચ્ચાસ ચેાથે પાંચમે, જાણે જોજન બાર; છટ્ટે આરે સાત હાથ, કહ્યો એહને કાર. ૩ અનંત સિદ્ધનું સ્થાન આ, સર્વ ગિરિ શીરતાજ; વૃદ્ધિ કપૂર વંદન કરે, સદા લલિત શુભકાજ. . ૪ ભા. ૧-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy