SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૨ : સંસારને સદ સવિ છે, તેહ લલિત જે તે ડેરે; સદ્દગુરૂ સંગે સાચા પ્રેમ, પરં સુખ મહીં પિઢેરે. હાર. ઉર સુસંગપ્રાપ્તિ આત્મપદેશ. હારે થા વીઠલા વહેલે—એ દેશી. ફરી ફરી નહિં મળે એવે, આ આ અવસર કેરે, જુવે એ છે જેયા જેવો . . ફરી છે એ ટેક. દશ દ્રષ્ટાંત દુર્લભ એ, માનુષી જન્મ મનાય, દેવ ગુરૂ ધર્મો વેગ દીઠે, પુજે સુક્ષેત્ર પમાય; તેમ દેહ શ્રાવક તેરે. . . છે આવ્યા૧ જાણે એ ધર્મ સાર છે જગમાં, પાર એ ધર્મ પમાય. સાધન સુખનાં ધર્મથી સર્વે, પાપ તે ધર્મો પલાય. ટાળે ક્રૂર સર્વે કૂટવેર ... ... એ આવ્યું. ૨ ધમ રૂપી શુભ ઢાલ ગ્રહીને, કષ્ટને કરજે દર, સેવન શ્રી અરિહંતનું સાચું સુખ સાચું ભરપુર; ધર્મ મળે મેક્ષને મેરે. . . . આ૦ ૩ જનમ્યું તેહ જરૂર જવાનું રાખ્યું રહે ન કોઈ, કેડા મહારે ન કેઈને મૂકે, રહે સગાં સહુ રેઈ, અંતે દીન એક છે દેરે. ... ... છે આ ૪ લલિત અંતર લેખી લે નકકી, આ આ અવસર બેશ. ધીરજ રાખી ધર્મ લે સેવી, લાભ ન ચૂકીશ લેશ. લાભ ખરે ધર્મથી લેવો. - આવે. ૫ ૭૩ ચેતનચેતવણી આભેપદેશ. વેળા વળવાની સુણો કઈ વારતારે—એ દેશી. ચેતે ચેન ચેતનાયું ચેતવેરે, બ બદમાશી કરી તે બેભાન, જાણુ સાચું આ જોગ ફરી નહિ જડે રે, ભૂલ ખાતે ન રાખ હવે ભાન.ચે ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy