________________
: cS :
દયા દાનથી દુઃ ખા દળવા, પુન્યના પાદપ ફળવા; વળા વારસા ગયેલા વળવા, રત્ના રૂડાં ત્રણ રળવારે ભ૦ ૮ દેવ ગુરૂ દનમાં ભળવા, સદ્ગુરૂ સંગત મળવા; શ્રુત સકળ રૂચી સાંભળવા, અ`ત આણુા પળવારે ભ૦ ૯ ધ્યાન ધર્માનું હૃદયે ધ ૨ વા, ભક્તિ ભાવા ભવ તરવા; સદા શુદ્ધ વર્તન સંચરવા, સદ્ગુણુ થી સુધરવારે ભ૦ ૧૦ તનડાના તાપે। સિવ ટળવા, અનાદિના અઘ ગળવા; ભક્તિ ભાવમાં લલિત ભળવા, મોક્ષમારગ ઝટ મળવારે ભ૦ ૧૧
૭૦ તું શું કમાયા આત્મપદેશ.
ર
એંસે પાપી નર હાવંગે—એ દેશી. ( દુનિયાની જીડી ખાજરે. ) કહેને તું શું કમાયારે, જનમધરી, મેળાવ્યા તે શું માારે; વણજ કરી, કહે—એ ટેક. ચાર ગતિ અંદરમાં ચડીયા, ચૌટા લાખ ચારાશી; અઢાર પ્રકારે વણજ આદરી, પાપે લાન્ચે પાપરાશરે. જ૦ ૧ પાપી પાપે નંબર પહેા, જીકે જીવડા જડીયે; ખાટી શાખ ખાટા ખત કરીયાં, ચારી વિષયમાં ચડીયારે. જ૦ પરિગ્રહમાં પૂરણ પથરાયેા, દીગવ્રત દિલ ન ધાર્યાં; ક્રૂર સ્વભાવે ઘણાજ ક્રોધી, માન માયામાં હાર્યાંરે. જ૦ લાલે લખાતાં નહિ લાāા, રાગ દ્વેષ મહી રસીયા; કલહ કરી કર્યાં બહુ માંધે, અન્યને આળમાં ધશીયારે ચાડી ચુગલી રત અતિને, નિંદામાં નીત્ય રાજી; કપટ સહીત છે જુઠી કથની, મિથ્યાત્વમાં તે મિજાજીરે. જ૦ ૫ દેવ ગુરૂ ધર્મે દિલ નહિ લાગ્યું, ગુણુ નહિસમયે ઘહેલા; પાપાથી પાછા નહિ હતા, મૂરખ મનને મેલેરે. જ મનુષ્યજન્મઆ પુન્થેમળીચેા, ઊત્તમ મૂળમાં આયે; દેવ ગુરૂ ધી જોગ દેખાયા, લાભ ન લેશ લેવાયારે. જ
ક
७
Jain Education International
For Private & Personal Use Only
૪૦
www.jainelibrary.org