SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રેગે શુદ્ધ થય ને મયણાદુઃખથી મૂકાયરે, નિરમળ નવપદ ભાવથી, પૂરણ સુખ પામાયરે. ભ૦ કે ૪ છે જોરાવર ઘણે જુલ્મી તેહ, છેડે ન રાવણ છાગરે; ભક્તિ અષ્ટાપદે ભાવતાં ઝટ, મેલ્યું પદ મહાભાગરે. ભ૦ ૫ ૫ છે એમ અનેક જન ઉદ્વર્યા, પ્રસન્ન ચિત્ત પ્રભાવરે; ધ્યાતા ધ્યેયને ધ્યાન રૂપે, લે ન ચૂકીશ હાવરે. ભ૦ છે એ ભાવ વિના બહુ ભવ ભયે, અતિ માયાયે એકતારરે, દારૂણ દુઃખો ભેગવ્યા તે, કરને કાંઈક વિચારરે. ભ૦ છે ૭ છે કેઈન હારું તું ન કેઈને, ધરને ધમની ટેકરે, લલિત ભાવ લાવી નિર્મળ, તું અલખ ભજને એકરે. ભ૦ ૮. ૬૮ પ્રભુ ભજને આત્મપદેશ. દુનિયાની જુઠી બાજીરે—એ દેશી. નિંદક ભવાનિસ્તરવારે ભજન કરે, નરભવ નિર્મળ કરવાભંનિએ ટેક ક્રૂર કા ળ ને દુર કરવા, ફેર ટળે ભવ કરવા, નક નિદાદિક નહિ સરવા, હરકત તેહની હરવારે ભ૦ ૧ કો ધા દીક કષા ક ચર વા, તૃષ્ણ તે ડે ઠરવા. વિષય વાસના મૂળ વિસરવા, દુષ્ટ દુરાચણે ડરવારે ભ૦ ૨ પરસ્ત્રી પરધન નહિ પરવા, પાપ પુંજ પીંગળવા; ચારી ચાડી નિંદા ન કરવા, દ્રવ્ય દળે નહિં મળવારે ભ૦ ૩ અના દિનાં કર્મો ઓ ગળવા, છળ-કપટેનહિં છળવા; મહા મેહનું મૂળ નિ ક ળ વા, ગર્વ ગિરીવર ગળવારે ભ૦ ૪ સવી જીવ સંકટ સંહરવા, પરમાર્થે પરવરવા; નિર્મળ ન્યાય નીતિયે નરવા, ભલપણ ચાહી ભરવારે ભ૦ ૫ મિથ્યાત્વ પૂંજ મથે મસળવા, સાચું સમકિત મળવા; વિનય વિવેકી વર્તાને વળવા, જન્મજરા દુઃખ જળવારે ભ૦ ૬. વેર ઝેરથી નહિ વ ળ વ ળવા, દ્વેષે દિલનહિં બળવા; સ્વાર્થના સહ સબંધ ટળવા, વિભાવમાં નહિ વળવારે ભ૦ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy