________________
: ૪૮ :
માન તજી શીખ આ માની, હોય જે હૈયે સાન, પાપ પુંજ તવ દૂર પલાયે, શાશ્વત સુખ નિદાન.
ઠીક લલિત કરવાનું છે જ્યારે ત્યારે. ૫
૪૧ માયાની સઝાય. કાઉસ્સગ્ન થકી રહોમી રાજુલ નિહાળી-એ દેશી. માયા કપટતે મનવા મૂદ્દલ ન કરીયે, ઠીક ન ઠરતાં ઠાલા નર્ક જઈ ઠરીયે,
કેઈથી કપટ નહિં કરીએ. . ! એ ટેક. ધૂર્ત પણે ધૂતી ધૂતી ધનને જમાવ્યું, અન્ય ખાશે ત્યારે કામ ન આવ્યું,
કેઈથી કપટ નહિં કરીએ. પાપાદિક સ્થાનમાંહે પૂરણ છે પ્રીતિ, આપ તો કદિયે નહિ તજતા અનિતી,
કેઈથી કપટ નહિં કરીએ. ૧ કપટ રૂપી નાગ કાળે અંતરે બેસે, ત્યાં સુધી ધર્મ તેમાં નહિ પ્રવેશે,
કેઈથી ૫ટ નહિં કરીએ. જિહાં સુધી કપટરૂપ અગ્નિ છે જેમાં, ધર્મ અંકુર તે ઉગે નહિ એમાં,
કેઈથી કપટ નહિં કરીયે. ૨ તપ જપ ત્યાગાદિ તે તે નિષ્ફળ જાણો, જ્ઞાન ધ્યાન ગિરિવર તેડક માને,
કેઈથી કપટ નહિં કરીએ. વ્રતરૂપ લક્ષ્મીને તે ચેર લેખાયે, કપટ કરીને કહે શું કમાયે,
કેઈથી કપટ નહિં કરીએ. ૩ ધર્માદિક કામ માંહે ઢાંગ કરી ધારો, ભાન સવિ ભૂલી ભવે ભટકા
કેઈથી કપટ નહિં કરીએ. છળ ને પ્રપંચ દગો કપટ છેતરવું, એહ સવિ એક જાણું ઓસરવું,
કેઈથી કપટ નહિં કરીએ. ૪ કપટ કરી જે ધર્મકરણી કરાશે, લાભ લેતાં લખ ટેટે લેવાશે,
કેઈથી કપટ નહિં કરીએ. મિત્રેથી છાને તપ મલ્લીજિને કીધે, પુરૂષ પલટાઈ સ્ત્રીપદ લીધે,
કેઈથી કપટ નહિં કરીએ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org