________________
૩૮ ભવબાજી આત્મપદેશ.
દીલકા ડાઘ મિટાદે મેરે ભાઈ—એ દેશી. ભૂલન કેસે ભૂલા તું ભવ બાજી, રહા વિભાવમેં હર્દમ રાજી આમ.ભૂટ એટેક ચે ગતી સરમેં કષાય સેગટા, કર્મોકા પાસા કરતા; ચાલ્યા ચોરાશી લખ એક ન ચૂકા, અંધ અઢારે ગીરતાછ.
આમ ભૂલન. ૧ દશેકી બાજી ઔર દિલબી દશેકા, દાવ દશેર્સે ભરનાજી; ઐસી બાસે ભવ આરા ન આયા, ઉલટ ઉપાધિ ઉસે ઝાઝી.
આમ ભૂલને ૨ કુડ કુકર્મો કર કેઈ નહી ફાયા, શાસ્ત્રો શાખ દેવે સાજી; નીર નહિ પાયા ઓર તીર ન પાયા, કરંટી કીચમેં ફસાજી.
આમ ભૂલન૦ ૩ અનુપમ એગ એહી આયા મજેકા, તરલે એ ભવ તરનાજી; સમજ કે શાણુઅબ કર શુભ સાર્થક, હાથસેં હાર નહિ બાજી.
આમ ભૂલન- ૪ સાયુકા શરણું ધ્યાન એહી ધરના, હરકત ઉસે હરના; નીતિ સે સરના લલિત નહિ ડરના, કાજ શુભ આપ કરના.
આમ ભૂલન. ૫
૩૯ કૈધની સઝાય.
હવે મને હરિ નામશું નેહ લાગ્યો-એ દેશી. ક્રોધ ન કરશે ક્રોધ તણું ગણી કાળું, ભાખ્યું ભગવંતે તેનું ભેપાળું રે,
કોધ ન કરશો. એ ટેક. કૂર કટુક ફળ કે ધનાં કારમા, કહું જ્ઞાનીએ કહ્યાં તેવાં, રીશ વિષે રસ રહ્યો રે હળાહળ, લેશનહિ લક્ષ માંહિ લેવાં. ૧ કેડપૂરવ કર્યું સંયમ ફળ ક્રોધે, જશે ઘડી બે માંહે જાણે, કૈધે કરાયું તપ કહ્યું છે નકામું, શાસ્ત્રની શાખે પ્રમાણે રે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org