________________
આ ઉત્તમ મનુષ્ય અવતાર, તે લાભ લે ઘટે લેજે એણીવાર. સ. પૂન્ય પામે તેથી કાઢી લેજે કામ, તે સાધ્ય સાધ્યા વિના સ્વલ્પ ન વિરામ. સ. કે ૪ જોગ આવેલે આ જેજે નહિ જાય, તે મને માન્યું નહિ રહે મન માંય. સ. વળી ધમેં શુભ કરી લેજે વેત, તે પછી પસ્તાવુ તે વ્યર્થ ખાધે ખેત. સ૦ છે ૫ કહ્યું જેમ તેમ નહિ જે કરાય, તે દુઃખે દમ્યા વિના દુઃખ નહિ જાય, સત્ર હારૂં સાધ્ય થઈ લલિત તૈયાર, તે ભલે આવે તેડુ ભય ન લગાર. સ. ૬
૩૦ કાળ ઝપાટે આત્મપદેશ. ચેતે તે ચેતાવું તેને રે પામર પ્રાણ--એ દેશી. કાળને ઝપાટે કેરે, ચેતી લે પાણી; કાવ્ય
એ દિન એક દેવે રે, લે ઊર આણી. કા. એ ટેક કાળ નહિ કેડ મૂકે, ચકા ન દાવ ચૂકે; પ્રાણું પડે તેની કુકે રે, ••• . . . ચેતી ૧ મરવાનું રહ્યું માથે, હારી જાવું ખાલી હાથે; સબંધી ન આવે સાથેરે, ... ... એ ચેતી. ૨ પાંચમાં પુછાતા થયા, ડાહ્યા તે ડટાઈ ગયા રાખ્યા કેઈ નહિ રહારે, . . . . ચેતી ૩ ધરા જેની ધાકે ધ્રૂજે, દેવ દાનવાદિ પૂજે; સિધાવ્યા કયાંનહિ સૂજેરે. ... ... ... એ ચેતી ૪ મ્હોટા મહેટા મહેલ કીધા, પાયા પાણુ સુધી લીધા છે તેહ ચાલ્યા સીધારે
... એ ચેતી ૫ રાજ્યના રાગે રંગાયા, મહિયેલમાં નહિ માયા; મૂકી ચાલ્યા સવી માયારે. • • • ! ચેતી ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org