SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ચેતન ચુકે આત્મપદેશ. વાંસલડી વાગને હું તે જાગીએ દેશી. ચેતનજી તું કેમ જાય છે ચૂકી, મૂરખ પણે ચાલે છે મરજાદ મૂકી. ચેત એ કેક. કરવું કાંઈ તેતે તું નથી કરતે, મુઝી કાયા મેહમાં તું મરતે ડાહ્યો દીલ લેખી ત્યાં નથી ડરતે, . .. • જે ચે છે ? તને ગમે તે તેને નથી ગમતું, તેનું ગમ્યું તુજને તે અણગમતું; રહે છતાં તેમાં તુજ મન રમતું, ... ... ... છે એ છે ૨ હારી ગણે પણ તે છે જ્યાં હારી, મૂઢ પણે માને છે હારી જ્હારી; અંતે એ થાય આપોઆપ ન્યારી, • • • ! ચેટ ૩ મેહ્યો પણ મળ મૂતરાદિ કયારી, નરક સમ દુધિ છે ત્યાં નઠારી; તલ્લીન પણે ત્યાં શું રહ્યો તું ધારી, . . ચે ૪ નિરંજન નિરાકાર તુજ નામ, જુદા જુદા કર્મો જુદા પડે નામ; તમા વિણ સુધરે નહિં તુજ કામ, . . . . ૨૦ ૫ મળે નહિ મેળ છતાં માથું કૂટે, ઘ ઘડી ધા નહિં ભરી છુટે. સાંધી લેતાં સાત નવા તેર તૂટે, • • • એ ચે છે ૬ તેથી પહેલાં તારું તું કરી લેજે, નીતિ રિતિ રેણુયે ઠીક રહેજે. સહી તુજ સુધરશે સવી સહેજે, ” . . ચેટ છે ૭ કહી નહિ ખાવા પીવાને કાયા, ખાધુ કેને કે જે ખંતે કમાયા, લલિત જાણ લેખે તે જન લાયા, . . . . ૨૦ ૮ ૨૮ મેક્ષ આશ્રી આત્મપદેશ સઝાય, રામબાણ વાગ્યાં હોય તે જાણે–એ દેશી. પરમ પંથ પામ્યા તેનું પ્રમાણે, અંધ અંધાપે આપ ન પિછાનેરે. પરમ એ ટેકો ચાદ પૂરવધર પણ જે ચૂકયા, કીરિયા તે શું કરી જાણે, સમકિત વિણ સહિ ગધામજુરી, ઘેટાવું કેકડુ ગુંચાણેરે. પરવાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy