________________
૧૦૧
વૈરાગી વેશ ન અહાતા, ધૂર્તે ક્યું ધૂતી ખાતા; ન શરમાતા લજવાતા રે.
સ | ૭ લૂટ લૂટારૂ જેવું, ખેંચે ખેંચાણું તેવું વિગતે કરી વેચી દેવું રે.
સ) | ૮ ચાર ચારે તમ જ્યાંહી, આ મધ્ય બજારે માંહી; ડર છે નહિ દુનિયે કયાંહી રે. સ૦ ૯ દેરા ચીઠીનું ધારી, જંતર મંતર છે જારી; નાંખી એ જાણે નારી રે.
સ છે ૧૦ પરિચય બૈરાને પૂર, દિનભર છે તે ન ફરે; ફૂવરતની કાર પૂરે છે.
સ છે ૧૧ છોરાને કેલ કરાવે, ભામાને જ ભણાવે; ખત્તા બહુ તેથી ખા રે. સ છે ૧૨ પરિગ્રહ પૂરા ધરીયા, ભંડારે જ્યાં ત્યાં ભરીયા; ઠીક નહિ ઠામે ઠરીયા રે.
સ” મે ૧૩ પિસા મળે તે પાથે, લાજે નહિ લેતાં હાથે શું લેઈ જવા છે સાથે રે.
સ૦ કે ૧૪ ઊપધાને ઊંધું ચહાતા, ત્યાં રસોઈમાં રોકાતા; પીરસાવા પોતે જાતા રે.
સ. ૧૫ ખાવું છે ખાસું ખાણું, ટળતું ન એકે ટાણું; ઠલ્લાનું નહિ ઠેકાણું રે.
સત્ર | ૧૬ દિનભર દેશીલું ખાતા, જપ તપે જરી નહિ શાતા લેચે નહિ ઠીક લગાતા રે.
સત્ર ૫ ૧૭ સામાન્ય સહન નહિ થાયે, પરિસ કે તે શું પળાયે; પોલે પિલ ચાલ્યું જાયે રે.
સ છે ૧૮ ભણ્યા તે કાંઈ નહીં ભાળે, ભુંડા જગના ભેપાળે; એ પણ એવા થ્યા આણે રે.
સ૦ ૧૯ મૂળે પરવા નહિ પાવે, ઉત્તર ગુણ કયાંથી આવે; વટહ્યું તે જગ વટલાવે રે.
સવ છે ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org