SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ૯૬ વિનયવિજય મહારાજની ઊત્તમ જોગીપણની ભાવના. રાગ–-આશાવરી. જોગી ઐસા હેય ફરૂં, પરમ પુરૂષ શું પ્રીત કરૂં ઓરસે પ્રીત હરૂં, જોગી છે એ ટેકવે છે નિવિષયકી મુદ્ર પહેરૂ, માળા ફીરા મેરા મનકી; જ્ઞાન ધ્યાનકી લાઠી પકડું, ભભૂત લગાઉં પ્રભુ ગુનકી. જે. ૧ શીલ સંતોષકી કંથા પહેરું, વિષય જલાવું ધૂણું; પાંચુ ચાર પેરે કરી પકડું, તે દિલમેં ન હાય ચોરી હુંણી. જે૨ ખબર લેઉં મેં ખિજમત તેરી, શબ્દ શીંગી બજાઉં, ઘટ અંતર નિરંજન બેઠે, વાસુ લય મેં લગાઉં. જે૩ મેરે સુગુરૂને ઊપદેશ દિયા હે, નિરમળ જેગ બતાયા; વિનય કહે મેં ઊનકું ધ્યાઉં, જિને શુદ્ધ મારગ દિખાયા. જે. ૩ ૯૭ કસાધુને, સાધુ થઈને શું સાધ્યું તે પ્રશ્ન. વાલીડા ચડજે વહારે રે–એ દેશી. સાધુ થઈને શું સાધ્યું રે, સમજાવે સાચું; બેળાવા બેઠું ખાવું રે, દાખે શું કાચું. સાધુ. ટેક મહાવો મળે ન મા, અનાચાર બહુ આવે; ફાલીને બહુ ફેલા રે. સ૦ મે ૧ જયણું ન જરીયે પાલે, અંધા ચાલે તેમ ચાલે; પૂજન પરમાજન ટાણે રે. સટ છે ૨ વિણ ઊપગે વાતે, મૂહપત્તિ મેળ નહિ ખાતે આઘે તે રહે અથડાતે રે. સટ છે ૩ સાચું વદવાનું વારી, જૂઠું જલપાતું જારી, શું એ છે રીતી સારી છે. સટ છે ૪ માનુષી મર્મને બેલે, ચદવા તદવા તે બેલે વિવેક વાકય ન તેલે રે, સ0 ૫ કથનીમાં કેવી કેણ, રચે નહિ રાખો રે; કયાં કેણી ને કયાં રેણ રે. સવ છે ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy