________________
૮૦ સાતમું વ્યાખ્યાન.
સજની મારી પાસ જીનેશ્વર પૂજે રે –એ દેશી. સુણો સર્વે સાતમાં વ્યાખ્યાને સારરે, એમાં આવે તિ જિનને અધિકાર પહેલાં આવે પાસ પ્રભુ અધિકાર રે, અશ્વસેન કુળમાંહે અવતાર રે.
છે સુ છે ૧ / જિનજીને જનની વામાયે જાયા રે, લીલવણે લેખે તે પ્રભુ કાયા રે; પિષ વદી દશમે જન્મ તે પાય રે, વાલો મ્હારે વણારશીને રાય રે.
અનુક્રમે વન વયમાં આઈ રે, પરણ્યા પછી પ્રભાવતી સુખદાઈ, સપે દાઝ નવકારથી સ્વર્ગવાસ રે, દૂર કર્યો દર્પ કમઠને ખાસ રે.
છે સુo | ૩ | પિષ વદની એકાદશી પ્રવર્યા રે, મેઘ માળી ઊપસર્ગો ન મુઝયા રે, ચિત્ર વદી એથે કેવળી થાય રે, શ્રાવણ સુદી આઠમે શિવ જાય રે.
છે સુરા ૪ | આવ્યું હવે તેમ કુંવર અધિકાર રે, શિવાદેવી સમુદ્રરાય સુત સાર રે, જન્મ જોગ સરીપુરમાં જાણે રે, શ્રાવણ સુદ પંચમી દિન પ્રમાણે રે.
! સુ છે ૫ | શ્યામ વણે શરિર શેભે છે સારરે, તેણેથી તછ રાજુલ નાર રે; વેગે વાલે વરસી દાન ત્યાં દીધ રે, શ્રાવણ સુદી છઠે સંયમ લીધા રે.
છે સુવે છે ૬ છે છદમસ્થ ચેપન દીન તે સ્વામી રે, પંચમ જ્ઞાન પ્રભુજી ત્યાં પામી રે; નવ ભવના નેહથી પ્રભુ પાસે રે, સંયમ સતી રાજુલ લે ઉલવા સેરે.
છે સુ છે ૭ છે કર્મ ક્ષય કરીને શિવપુરે જાય રે, અશાડ સુદી અષ્ટમી પ્રભુ શિવપાયરે અધિકાર આદિ જિનંદને આ રે. નાભિ નૃપ મરૂદેવા નંદ કહાય રે.
છે. સુત્ર છે ૮ છે કંચન વરણી પાંચસે ધનુષ્યની કાયરે, વાલે વિભુ વિનિતા નગરીને રાય, પુરૂ લાખ ચોરાશી પૂર્વનું આય રે, બેશ વ્યવહાર નીતિ દીયે બતાય રે.
છે સુo | ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org