________________
૭૯ છઠું વ્યાખ્યાન.
ઋષભ આનંદશું પ્રીતડી–એ દેશી. ઊપસર્ગો આવ્યા વીરને, અતી દુષ્કર હે થયા એણીવાર; ગુણી ગુરૂજીએ ભાખીયા, શાસ્ત્ર શાખે હે સુણે તસ સાર. ઊ૦ મે ૧ આવ્યા સ્વામી અસ્થિ ગામમાં, કરી કાઉસગ્ગ હો રહ્યા ધ્યાને લીન; શૂલપાણે યક્ષથી સહ્યા, ઊપસર્ગો હે સર્વે અદીન. ઊ૦ મે ૨ ચંડ કસી બીલ રહા ચહી, કીધ કાઉસગ્ગ હે કાંઈ નિશ્ચલ ધ્યાન, ડંસ દેવાતાં દુધ નિકળ્યું, વ્યાલ વિસ્મય હે થયો તે સ્થાન. ૩ સ્વામી સંગ ગોસાળે થયે, વાંસે વાલે હે ફરી કરતે ત્રાસ; સંગ સેવી બહુ દુઃખ સહ્યું, સમ સમતા હે ધરે સ્વામી ખાસ. ઊ૦ ૪ સંગમ સૂરે એક રાતમાં, વિશ વર્મા હે કીધા તેણે વાર; ઘેર ઊપસર્ગો તે ઘણા, ધીર ચિત્ત હે લીધે પ્રભુયે ધાર. ઊ૦ છે ૫ અડગ અભિગ્રહ એહલી, કદી કેથી હે નહિં પુરે કરાય; બાળા બાકુળ પુરે થયે, શિવ સાધ્યું છે તેથી સુખદાય. ઊ૦ ૬ ગત ભવ વૈરે ગોવાળીયે, ખીલા ખેશ્યા હે કાન મેઝાર; કાઢયા ખરક વૈદે કળે, એની વેદના હે થઈ અપાર. ઊ૦ છે ૭ તપ સાડાબાર વરસ તપ્યા, પારણું ત્રણસે ઓગણપચ્ચાસ; પંચમ જ્ઞાનને પામીયા, સમવસરણ હે રચે સુર ખાસ. ઊ૦ ૮ અડ પ્રતિહારે અતિસ, પાંત્રીશ વાણું હે ત્યાં પરૂપાય; અગીયાર ઊત્તમ ગણધરા, ચૌદ સહસ હે સધુ સમુદાય. ઊ૦ છે ૯ છત્રીશ સડસ તે સાધવી, અતિ ઉત્તમ હે ચંદનાદિક સાર; લાખ ઓગણસાઠ સહસ છે, શુદ્ધ શ્રાવક છે તે વ્રતધાર. ઊ૦ ૧૦ ત્રણ લાખ અઢાર સહસ ત્યાં, સુશ્રાવકા હો છે સુખદાય; વીર વિભુને વખાણી, સંક્ષેપથી હે તેહ સમુદાય. ઊ૦ ૧૧ દિવાળી દિવસે શિવવર્યા, પૂર્વ દિશી હે પાવાપુરી કામ; ૌતમ પામ્યા સુજ્ઞાનને, કીધ ચેમ્બે હે લલિત તે કામ ઊ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org