________________
- ૨, સુધર્માસ્વામીની.
અરણિક મુનિવર ચાલ્યા ગોચરી છે એ દેશી. સ્વામી સુધર્મારે સનેહે વાંદી, સકળ સંઘ આધાર; પ્રભુજી પટેરે પહેલાં તે થયા, શાસનના સરકાર છે. સ્વા. ૧ મગધ દેશેરે જનમ સનેહરૂં, કેકલાક સન્નીશજી; ધમ્મિલપિતાજીને ધન્ય મા ભદ્દીલા, વેદ વિદ્યા છે વિશેષજી. સ્વા૨ પિત્રુને વારસો મળ પુત્રને, એ આશ્ચર્ય ન કહાય, તેમ વેદવિદ્યા પારંગત થયા, મહા માન મન માંહ્ય છે. સ્વા. ૩ ઈદ્રભૂતિ સમ શંકા એ હતી, જે જે તે તેજ, શંકા સમાધાન વેદ વચન થકી, દૂર કરે શ્રી દે છે. સ્વા. ૪ નિઃશલ્ય થઈને નેહે નમી પડ્યા, પ્રજ્યા ગ્રહીજિન પાસજી પાંચસે શિષ્ય પણ કર્યું એ પરે, ખરે ગુરૂ સમ ખાસ છે. રવા. ૫ વરસ પચ્ચાસ ગ્રહવાસે વસ્યા, વ્રત વસ બેંતાલીશજી; તે માંહે વીરની ત્રીશ વર્ષ કરી, ભકતી ભલી નિશદીશજી સ્વા. ૬ ગૌતમ સેવા તે છમસ્થ પણે, બેશ તથા વર્ષ બારજી અડ વરસ કેવળી એમ આયુ સી, સો વરસનું શ્રીકારજી. સ્વા૭ વીશ વરસ તે વીર વિભુ પછી, મુક્તિ વર્યા મહાભાગજી એવા પ્રભુનીરે અહોનિશ ભાવના, લલિત સાધ્ય શુભ લાગજીસ્વા.૦૮
૩. અગીયાર ગણધરની.
આ આ જસોદાને કંત છે એ દેશી. ગાવું એકાદશ ગણધાર, ગુણ ગુણ ભરીયારે; નિત્ય નિરમળ નામ આધાર, ભાવે ભવિ તરીયારે. ને ગાઢ ૧ ગુરૂ ગતમ ગણના ધાર, ઈચ્છિત ફળ આપે , અસંખ્ય લબ્ધિના આગાર, ભવ ભયને કાપે છે. જે ગા. ૨ અગ્નિભૂતિ વાયુભૂતિ એમ, ચોથા વ્યક્ત ચહાવારે, પંચમ સુધર્માથી પ્રેમ, ભલી ભવે નાવાશે. છે ગા૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org