SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ગહુંલીઓ. ૧ શ્રી ગૌતમ સ્વામી. વીરતી પણ વિનવું, પ્રભુ અમ ઘેર આવો. વીર ભિનંદના વર્ણવું, ગણધર ગુણ ધામી; પ્રથમ પટધર તેહ પ્રભુ, ગુરૂ ગોતમ સ્વામી. વર૦ મે ૧ વાર વાર કરૂં વંદના, સ્નેહથી શિરાનમી, ભલી અસંખ્ય લધે ભર્યા, પુન્યથી જાઉં પામી. વર૦ મે ૨ ગામ ગોબર ગુરૂ ગાજીયા, મરૂધર મહિ જાણું, વસુભૂતિ નંદન વાë, પૃથ્વી માત પ્રમાણું. વીર છે ૩ અષ્ટાપદે આપ લબ્ધિયે, સૂર્ય કોણે સરીયા; તાપસ પંદરસે ત્રણ તે, પ્રેમ ખીરે કરીયા. વર૦ કે ૪ વરસ પચ્ચાસ વસ્યા ઘરે, વિશ વર્ષ વીર ભક્તી, વળી ભેગી વર્ષ બારની, શુદ્ધ કેવળી શક્તી. વીર છે ૫ પ્રહ સમે પ્રેમે પ્રણમું, ગુરૂ ગુણના દરિયા; અનંત જ્ઞાન એ લબ્ધિથી, સુખ સાગર ભરીયા. વીર છે ૬ આજે આનંદ અંગમાં, મુખ માગ્યા મળીયા; દુઃખ દેહગ્સ ફરે ટળ્યાં, પુન્ય પાદપ ફળીયા. વીર ૭ કામગ કલ્પતરૂ ફળ્યો, આપ હાયે અમને, સેવક સુખી થાય છે, તેની શુંભા તમને. વીરવ છે ૮ આપે અસંખ્ય તારિયા, તેમ મુજને તારે; લલિત લાભે સુનાણુને, તેહ પાડ તમારે. વીરહ છે ઃ ૧-૮૨ વરસનું આયુઃ પૂર્ણ કરી વીર પછી ૧ર વર્ષે મોક્ષે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy