SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઊ૦ શ્રી યશોવિજ્ય કૃત-યતિધર્મ (સંયમ) બત્રિશી. દેહા. ભાવ યતિ તેને કહે, જ્યાં દશવિધ યતિ ધર્મ કપટ ક્રિયામાં માહતા, મહીયાં બાંધે કર્મ. ૧ લૈકિક લોકોત્તર ક્ષમા, દુવિષ કહી ભગવંત તેહમાં લોકોત્તર ક્ષમા, પ્રથમ ધર્મ છે તંત. ૨ વચન ધર્મ નામે કહે, તેહના પણ બહુ ભેદ; આગમ વયણે જે ક્ષમા, તેહ પ્રથમ અપદ. ૩ ધર્મ ક્ષમા નિજ સહજથી, ચંદન ગંધ પ્રકાર નિરતિચાર તે જાણીયે, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. ૪ ઉપકારે અપકારથી, લૌકિક વળી વિવાગ; બહુ અતિચાર ભરી ક્ષમા, નહિ સંયમને લાગ. ૫ બાર કષાયે ક્ષય કરી, જે મુનિ ધર્મ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, જે બહુ તિહાં કહાય. ૬ મદ્દવ અજજવ મુત્તિ તવ, પંચ ભેદ એમ જાણ; ત્યાં પણ ભાવ નિયંઠને, ચરમ ભેદ પ્રમાણ. ૭ ઇહ લેકાદિક કામના, વિષ્ણુ અણસણ મુખ જોય; શુદ્ધ નિર્જરા ફલ કૉ, તપ શિવસુખ સંગ. ૮ આશ્રવ દ્વારને રૂધિયે, ઇંદ્રિય દંડ કષાય; સત્તર ભેદ સંયમ કહે, એહિ જ મેક્ષ ઉપાય. ૯ સત્ય સૂત્ર અવિરૂદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ આયણ જળ શુદ્ધતા, શૌચ ધર્મ અવિરૂદ્ધ. ૧૦ ખગ ઉપાય મનમેં ધરે, ધર્મોપગરણ જેહ, વરજિત ઉપધિ ન આદરે, ભાવ અકિંચન તેહ. ૧૧ શીલ વિષય મનવૃત્તિ જે, બ્રહ્મ તેહ સુપવિત્ત, હોય અનુત્તર દેવને, વિષય ત્યાગને ચિત્ત. ૧૨ એ દશવિધ યતિ ધર્મ જે, આરાધે નિત્ય મેવ; મૂળ ઉત્તર ગુણ વતનથી, તેહની કીજે સેવ. ૧૩ ૧ બેદરહિત. ૨ નિગ્રંથ. ૩ ધર્મક્ષમા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy