________________
(૧૧) શ્રી ગેડી પાર્શ્વનાથ જિન સ્તવન,
બલિહારી રસીયા ગિરધારી–એ દેશી. સુખકારા સદાયે સુખકારી, અરિહા આજ હે પ્રભુ અમને કરૂણાના કરતા, ભવ ભયે તારશોજી . સુખ છે એ ટેક
ભવ ભયથી હું ભમી, રખધ ચી ગતી રમીયે; વેઠ્યાં દુઃખ વાલા અતિ ભારી. અરિ પ્રભુ કરૂ ભવ સુખ. ૧ લાગ્યાં ચૌ દુછી લારી, મૂકે નહિ કેડ હારી; તેથી શણુગત શણે હારી. અરિ પ્રભુત્વ કરૂ૦ ભવ સુખ૦ ૨ જાય નહિ કીધા જેવાં, સ્થાન પાપના સેવ્યાં; વ્યસન સાતમાં વૃત્તિ હારી. અરિ પ્રભુ કરૂ ભવ સુખ૩ હું ગયે એથી હારી, સહાય ચહું સ્વામી હારી. માટે લજ્યા રાખે હારી. અરિ પ્રભુના કરૂ૦ ભવ સુખ૦ ૪ ધ્યાને ગેધ પાસ ધારી, વાલા વિશ્વાસે હારી; તેથી જે લલિતને તારી, અરિ પ્રભુ કરૂ ભવ સુખ૦ ૫
શ્રી સમી પાર્વજિન સ્તવન.
ચાર ગતિ દુઃખે વિનતી. પ્રિીતલડી બંધાણી રે અજિત જિનંદ શું–એ દેશી. વાલા પાર્શ્વજિન હારે વહેલા આવજો, ભવ ભયની ભીડ ભાગવાને ભગવંત દયાવંતદીલ દયા ધરી આ દાસના, આપ આપ ઝટ એહ દુ:ખને અંતરે વા; નરકે અતિ દુઃખ શીતષ્ણદિનહિં ભલું, વેદના વળી ત્યાં વૈતરણીની વિશેષ જો; રેવું રિબાવું રો રો દુઃખમાં રડવી, ક્રોધે કેપી કરે જમડા ફૂર લેશ જે. વાળ તીર્યચપણમાં તાડન માન તરજના, પરવશપણું ઘણું ચારા પાણીનું દુઃખ વધ બંધન વળી વહન ગહન વન વેઠવું, સ્વલ્પ નહિ ત્યાં ટાઢ તાપાદિકે સુખ. મહાદિક મહા દુઃખ મનુષ્ય માથે રહ્યું, કુકર્મ કરી ત્યાં કૂટા કાળ અનંત જે ફરી ફરીને ફસી ભવના ફંદમાં, તૂટીન તૃષ્ણાન તૂટ્યો તેહને તંત જે વા. દેવ માંહે દુઃખ દુષ્ટ વિષય મરવા તણું, સ્થિર ન રહેવું ત્યાંહી ઠરી સ્થિર વાસ;
૧ અઢાર પાપ સ્થાનક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org