SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કેશરીયાજી તીર્થ [કેશરીયાજી (આદીશ્વર) ની મૂત્તિ ઘણા વખતની જુની કહેવાય છે. કેશરીયાજીના વૃત્તાન્તમાં લખેલ છે કે તે મૂર્તિ રાવણેના બાજુબંધમાં રહેતી. વગેરે ઘણા વિસ્તારે હકીક્ત છે, ત્યાંથી જોઈ લેવું. આ તીર્થ પૂર્વ દિશામાં ઉદેપુરના રાજ્યમાં છે, મૂર્તિ શ્યામ ને ભવ્ય છે.] સ્તવન રાગ-કવાલી અથવા ગજલ. ધુળેવા વહારે ધાને, કયા દિલ દેવ લાવોને, બળું બળતું બચાને, કેશરીયા કરું છું. ૧૨ ભવ દુઃખ વેઠીયા ભારી, કથા કહું કમની હારી; તેહથી તાત ત્યે તારી. ... ... ... કે ૨ અઢારે હાજરી આપું, મૂદલ ને માર્ગ માર્યું; ડૂબે નહિં બાપનું દાપુ. . . .. કે છે કે છે વસુ નારીથી વિંટા, એહથી અંધ અંજા; ફર્યો ત્યાં કોઈન ફાવ્ય. . . .. કે છે ૪ ભાવે જીન ભકિતન કીધી, લક્ષે ગુરૂ શીખ ન લીધી; ચાલ્યો નહિ ચાલ હું સિધી, .... ... . કે . પ . તે પણ તાત! છું ત્યારે, અંતે તું આશરે હારે; ઉપાધી આટલી વારે. ... ... ... કે . ૬ ગતી ઘો ચારને ગાળી, લલિત લક્ષથી જાળી વધૂ નહિ વાત વાંધાળી. . . . કે છ ! ૧ પાપસ્થાનક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy