________________
: ૭ :
આયુષ તૂટે છે—પાણી શાણિતને શસ્ત્રમાં, તેલ પેશાખ જ્યાંય; સુખ જોતાં તે પાંચમાં, તૂટે આયુષ્ય ત્યાંય. એનાથીવિનાશ ખેતર રસ્તા ને જીનુરણ, વેરી સંગે વાસ; કુટુબ કલેશ ભીંતે સર્પ, કાદી કરે વિનાશ. આલ્યું નહિ મૂકે—મગર મકાડી હડીયલ, કાઠી બુદ્ધિકમ નાર; મરતાં મુકે નહિ, ખરેજ થાય ખુવાર. ત્યાં ન્હાવું જોઇયે-મૈથુનવમન સ્મશાનસ્પર્શ, કુસુમ અને ક્ષારકર્મ, સ્નાન ખાસ કરવું કહ્યું, પાંચ વખતે તે ધર્મ. આ નકામા નામ–ભાજક ઠાકર ભાટ રાય, સાંકડ મહેન નામ; આંખ આવી ટાઢા કર્યો, પાંચે એના સંગ તો–રાય રમણી ઘર સેાની, કાર્
નામ નકામ.
નાર કાર;
સંસારી સુખ વાંછકે, સંગ સમૂળે વાર. સ્ત્રીગલ નધરે–અપ્રાપ્ત તુ કન્યા અને, જાતિ વધ્યા જે નાર; પંચાવન વર્ષ પછીની, ચેાવન જાશ પસાર. રાગાદિથી વ્યાસ ને, શાક સંતાપે પુર; પાંચ પ્રકારની સ્રીએ, ગર્ભ ધારણથી દૂર. આ કામના માણુ-સમેાહન ઉત્પાદન ને, તાપન શાષણ જાણુ;
છેવટ મરણનું કહ્યું, પાંચ કામના ખાણું. સંગમ વિગમ ટ્યુ હર્ષ છે, માહને મરણ અધિક; કામ માણુ તે પાંચ છે, હૃદયે રાખા મીક.
77
દાન પ્રકાર.
પાંચ દાન નામ–સુપાત્ર અભય ને ઉચિત, કીર્તિ અનુકંપ ધાર; પહેલા મેથી શિવસુખ, છેક સુખી સંસાર. આ અભયદાન દુઃખ દેવાતા મરાતા, જીવ જોઇ ખચવાય; અભયદાન એને કહ્યું, એમ વદે મુનિરાય. આ સુપાત્રદાન–પંચ મહાવ્રત અડમાત, પાલક જે મુનિરાય તસ વદી દે દાન તે, સુપાત્ર ગણુ સુખદાય અનુક પાદાન~~ રાગી ઢુંડા દિનાંધ બધિર, અનુક ંપે દ્યો દાન નથી નિષેધ્રુ જિનવરે, કર કર્ણો પ્રમાણ અનુકપા રાખા-અસંયતિ દાન લાધે, પ્રાણી વધ ઇચ્છાય અનુકંપા દાન વારે, અંતરાય
મધાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org