________________
: ૧૯૮ : રને તેડવાથી ઘણું કીમતી રત્નો નીકળ્યા, તેથી તેની લમીને તે પાર રહ્યો નહી, જગડુશાની દેવગુરૂધર્મ વિષે પ્રીતિભક્તિ અનહદ હતી, એક વખતે ગુરૂમહારાજે કહ્યું કે ત્રણ વરસને દુકાળ પડશે, માટે તે વખતે ધનને સદુપયોગ કરજે, આટલું જ સાંભળી તેમણે દેશદેશના મોટા શહેરોમાં અનાજના કેઠા ભરાવી દીધા, અને ત્યાં કે નીમિતે લખી દીધું, તે વિસ. ૧૩૧૩ ની સાલમાં દુકાળ પડ્યો તેમાં પણ ૧૩૧૫ ના દુકાળે તે હદ વાળી નાંખી, તે વખતે રૂા. ૧) ના (પર) ચણાના દાણા મળતા હતા, આ દુકાળમાં તેમણે ઘણા ઉદાર દીલથી ધનનો એટલો બધો સદુપયોગ કર્યો છે કે, તે સાંભળી માણસો આશ્ચર્યચકીત જ થાય તે છે, તેમણે દુકાળીઆઓની સહાય માટે દેશદેશના રાજાઓને કુલ નવ લાખ નવાણું હજાર. (૯૦૦૦ ) મુંડા અનાજ આપ્યું હતું, તેમણે ૧૧૨ સદાવ્રતશાળા (જનશાળા) એ માંડી હતી, તેમાં હમેશાં પાંચ લાખ માણસો ભોજન કરતા હતા, કેવી ઉદારતા, ત્રણ વખત મેટા સંઘ સહિત શ્રી શત્રુંજયની જાત્રા કરી, ભદ્રેશ્વરજીનું મોટું દેરાસર બંધાવ્યું તેમ તેમણે કુલ ૧૦૮ દેરાસર બંધાવ્યા કહેવાય છે, તેથી તે જગડુશા કુબેર ભંડારી કહેવાયા. ધન્ય છે આ ઉદારવતીને. સ્વ. ગયા. ઈતિ.
આભુ. થરાદને રહીશ અને જે પશ્ચિમ માંડલિકના નામથી ઓળખાતે આભુ જ્ઞાતે શ્રીમાળી ઘણે ધર્મચુસ્ત દાનેશ્વરી હતા, તેમણે ૩૬૦ સ્વામીભાઈઓને પિતાના સરીખા ધનવાન કર્યા હતા, આ કેવી ઉદારતા? તેમના એક સિદ્ધાચળના સંઘમાં બાર કોડ સોનૈયાનો ખરચ થયો હતે, શિવાય તેમણે બીજા પણ ધમકૃત્યે ઘણા સારા પ્રમાણમાં કરી લક્ષ્મીને લાભ લીધો છે, તે તેમના ચરિત્રથી જણાશે.
જગસિંહ. માંડવગઢના રહીશ જગસિંહે ૩૬૦ વણિકપુત્રો (સ્વામીભાઈએ) ને પોતાની બરાબરીના ધનવાન કર્યા હતા, તે હમેશાં તેમાંથી એક જણ હસ્તક ૭૨૦૦૦ રૂપીઆનું સાધામક વાત્સલ્ય કરાવતું હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org