________________
: ૧૭ : પ્રતિક્રમણદિકમાં ઘણું જ સારી ભાવના હતી, પછી થોડા જ વખતમાં કાળધર્મ પામ્યા, ઝાંઝણગને બહુ દુઃખ થયું, તેમણે સિદ્ધાચળને મેટો સંઘ કાઢ્યો, તેમાં ૧૨ હજાર ગાડાં, ૨૫ હજાર પિઠીયા, ઘણા મુનિરાજે વિગેરે ઘણે સારે ઠાઠ હતા, આ બાપદીકરાની એક અપૂરવ જેડી હતી.
પેથડશાહના થોડાક ધર્મકાર્યોની યાદિ. પદ ધડી સેનું બેલી ગિરનારે ઇંદ્રમાળ પહેરી. પ૬ ધડી સેનું બેલી ગિરનાર તીર્થવેતાંબરી કર્યું.
૭ ઘણું દ્રવ્ય ખરચી સાત પુસ્તકના ભંડાર કર્યો.
૨૧ ધડી સુવર્ણથી સિદ્ધાચળે તીર્થ દેરાસર મઢાવ્યું. ૧૧૦૦૦૦૦ તેમના એક સંઘમાં ખર્ચ થયું હતું. તેમાં સાત
લાખ માણસ ને પર (બાવન) દેરાસર હતાં. ૮૪ દેરાસર બંધાવ્યા. ઉપર જણાવી આવ્યા તે. ૭૨૦૦૦ તેમને પોતાના ગુરૂધર્મ ઘેષના નગરપ્રવેશમાં ૭૨
હજાર એનિયાનો ખરચ કર્યો હતો કઈ ટાંક કહે છે. તેમણે સ્વામીભાઈની ભક્તિમાં પણ પાર વિનાનું દ્રવ્ય ખરચ્યું છે.
જગડુશાહ સોલકશાહ કચ્છભદ્રેશ્વરના રહીશ હતા તેમને જગડુ, રાજ, પદ્મ, ત્રણ પુત્રો અને યશામતી, રાજલ્લદે, ને પડ્યા એ ત્રણ પુત્રની સ્ત્રીઓ હતી. જગડુશાની નાની જ વયમાં પિતાનું મરણ થયું, જગડુશા ઘણું જ ઉદાર દિલને તથા ઉંચ દાનેશ્વરી હતું, તેમણે એક મણવાળી બકરી ખરીદી લીધી, તે મણી ઘણી જ કીમતી હતી, તેનાથી ઘણા દેશદેશાવરને સમુદ્રમાર્ગને વેપાર કરવા માંડ્યો, તેનાથી ઘણું પાર વિનાનું ધન વધ્યું, તેમને એક જયંત નામે ગુમાસ્ત ઈરાનથી એક મુસલમાન સાથેના વાદવિવાદમાં આવી ત્રણ લાખ રૂપીયા આપી એક પથ્થર લાવ્યું, છતાં તેને કોઈ પણ ઠપકે ન આપતાં શાબાશી આપી, થોડા દિવસ પછી તેમને ત્યાં એક જંગી આવ્યું, તેણે તે પથ્થર જોઈને જગડુશાને કહ્યું કે ઉસમે રને હે, તે સાંભળી તે પથ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org