________________
: ૧૮૨ :
૧૦૦ શિલ્પ. સે શિપ સમજ–કુંભકાર લેહ કારને, ચિત્રકાર નાપીત;
વસ્ત્ર વણકર તે પાંચથી, સો શિલ્પ એ રીત. શિલ્પમૂળમા પાંચ છે, પ્રત્યેકના વીશે જાણ
સવિમેળવતાં સે થયા, શાસ્ત્ર શાખ પ્રમાણ સે વખત પડિમા વહી–કાર્તિક શેઠે શ્રાવકની પાંચમી પડિમાં ૧૦૦ વખત વહી હતી, તેના પ્રભાવે તે સધર્મદેવે ઇંદ્રપણે ઉત્પન્ન થયા.
સે પુત્રો હતા-ધૃતરાષ્ટ્ર રાજાને સો (૧૦૦ ) પુત્ર હતા, એટલે દુર્યોધન આદિક સો કૌરવ ભાઈ હતા તે પુત્રો.
સો પુત્રો હતા–પ્રસેનજિનરાજાને સો પુત્ર હતા, એટલે શ્રેણીકાદિક સો પુત્ર જાણવા. (શ્રેણિક મહારાજને સો ભાઈ હતા.)
સે ભલે જાય–કહ્યું છે કે સે જજે પણ સોનું પાલણ કરનાર ન જશે.
યે નકામા છે–કહ્યું છે કે સો મૂર્ખ કરતાં એક ડાહ્યોજ સારો.
સે કંચન ગિરિ–સીતા નદીના પાંચ દ્રહ છે, તે દરેક કહની પૂર્વ અને પશ્ચિમે ૧૦-૧૦ કંચનગિરિ છે, તો તે પ્રમાણે પાંદ્રહના ૧૦૦ કંચન ગિરિ થાય.
સે કંચન ગિરિ-સીતાદા નદીના પાંચ દ્રહ છે. તે દરેક દ્રહની પૂર્વ અને પશ્ચિમે ૧૦–૧૦ કંચનગિરિ છે, તે તે પ્રમાણે પાંદ્રહના ૧૦૦ કંચન ગિરિ થાય.
નામ કર્મની ૧૦૩ પ્રકૃતિ. ચાર ગતિ પાંચ જાતિ અઠાવીશ અંગભેદ,
સંઘયણ સંસ્થાનની છ છને સંભારવી; ચાર વર્ણાદિક ધાર વીશ ભેદને વિચાર,
અનુપૂવની તે ચાર અંતર ઉતારવી. શુભ અશુભ વિહા ગતિની એકેકી જાણો,
પ્રત્યેક પ્રકૃતિ આઠ વિશેષ વિચારવી; ત્રસની દશને દશ સ્થાવરની છે લલિત,
પ્રકૃતિ એકસો ત્રણ એણુપેરે ધારવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org