________________
ક ૧૮૧ : ૯૭ તારા ૧૯ નક્ષેત્રના છે.
મનહર છંદ. વતિ બત્રીશ ત્રણ અશ્વિની ભરણિ ત્રણ,
છ કૃતિકા રોહિણના પાંચ તારા પાવે છે; મૃગશિર ત્રણ એક આદ્રા પુનર્વસુ પણ,
તિ પુષ્પ છ અષાના મઘા સાત આવે છે. પૂવા ઊત્તરા ફાલ્ગણ બે બે પંચ હસ્ત ચિત્રા,
સ્વાતિને અકેક પાંચ વિશાખા કહાવે છે; અનુરાધા ચાર ત્રણ જેષ્ઠા મળી ઓગણીશ, નક્ષત્રના લલિત તે સતાણું ગણાવે છે. ૯૮ અપ બહુત્વ દ્વાર.
મનહર છંદ વીશ દંડક વિષે સર્વથી ઓછામાં ઓછા,
મનુષે પર્યાપ્ત માનુ ઉરે એને આણવા તેહથી કહ્યા વધારે બાદર તે અગ્નિકાય,
તેથી વધુ વૈમાનિક દેવને પ્રમાણવા. તે થકી વળી વધારે ભુવનપતિને ભાગ્યા,
તેથી તેમ નારકીના જીવજાતિ જાણવા; વળી વધુ વ્યંતરિક તેનાથી જાતિષી વધુ,
તેમજ તેથી વધારે ચરંદ્રિત માનવા. તેનાથી વધારે ગણ્યા પચેંદ્રિ તીર્થંચ પછી,
બેરેંદ્રિ તેથી વધારે ધ્યાનમાં તે ધરવા; તેરેંદ્રિ વધુ છે તેથી તેથી વધુ પૃથ્વીકાય,
અપકાય એથી વધુ કમસર કરવા. વાઉકાય વધુ તેથી વનસ્પતિ છેક તેમ,
એમ એક એકથી અધિક અનુસરવા; અ૮૫મહત્વ દ્વારના અઠાણું આ ભેદ આખ્યા,
લલિત તે લક્ષે લેવા જ્ઞાન ધરો પરવા ૫ ૨ | ૧ આ અઠાણું ભેદને વિસ્તારે ખુલાસે આ પુસ્તકના આઠમા ભાગમાં જણાવેલ છે ત્યાંથી જોઈ .
.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org