________________
વળી સુવ્રત શેઠના પિષધમાં રાત્રે ચોર આવેલા તે સ્થિર થઈ ગયા તેમ તેમના એક પિષધ વખતે મેટી આગ લાગી છતાં તેઓ રહેલા તે સ્થાન સાવ બચી ગયું. કઈ પ્રકારની ઈજા થઈ નહી તેમ પિતે પણ ચલ્યા નહિ. કેવી દ્રઢતા.
પષહના અઢાર દોષ.
મનહર છંદ. અઢતીનું આપ્યું પાણી, આહાર કરાવે સાર,
અત્તર વાયણે ભલાં, ભજન ભખાય છે; વધુ વિભુષાને કરે, વસ્ત્ર ધવરાવી ધરે,
ઘાટ ઘડાવી પહેરે, વસ્ત્ર રંગાવાય છે, ઊંઘે ચ વિકથા કરે, કાય પૂજ્યા વિણ કરે,
ચોરની કથાને કરે, નિંદા કરાવાય છે; વાતે બહુ સ્ત્રીથી વળે, અંગોપાંગ જેવા લળે, પષધે આ દોષે પાપ, લલિત બંધાય છે.
પોસહના પાંચ અતિચાર, શય્યા–સંથારાની જગ્યા સારી રીતે દ્રષ્ટિ કરીને જુવે નહિ તે પહેલે. - શય્યા–સંથારાની જગ્યા રૂડી રીતે પ્રમાજે નહીં તે બીજે.
લઘુનીતિ વિડિનીતિ પરડવાની જગ્યા સારી રીતે જુવે નહિ તે ત્રીજે.
પિસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ, વડિલીતિની ભૂમિ સારી પ્રમાજો નહિં તે ચે.
પિસહની ક્રિયા વિધિપૂર્વક સંપૂર્ણ ન કરે, પારણાની ચિંતા કરે, ઘેર જઈને સાવદ્ય કાર્યનું ચિંતવન કરે અને ઉપર જણાવેલા ૧૮ દોષ ટાળે નહિ તે પાંચમે. આ ઉપરના પાંચે અતિચાર ટાળવા લક્ષ રાખવું.
પિસહમાં વસ્ત્રાદિક પડિલેહણ વખતે મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળે ૧૦ બેલથી, કટાસણું ૨૫ બેલથી, કંદરે ૧૦ બલથી, હૈતીયું અને એવાં બીજાં દરેક વસ્ત્રો પચીશ પચીશ બેલથી પડીલેહવા ઊપગ રાખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org