________________
: ૧૧૬ :
પ્ર. ધર્મઅધર્માદિકના દશ પ્રકાર ક્યા? ઉ૦ ૧ ધર્મ અને અધર્મ. ૬ પેય અને અપેય.
૨ કાર્ય અને અકાર્ય. ૭ યુક્ત અને અયુક્ત. ૩ ભેજ્ય અને અન્ય. ૮ મધ્ય અને અમધ્ય. ૪ સારા અને અસાર. ૯ ભક્ષ અને અભક્ષ.
૫ ગમ્ય અને અગમ્ય. ૧૦ સખ્ય અને અસખ્ય. પ્ર. દશ પ્રકારનું બળ કયું? ઉ૦ ૧ વાફ. ૨ કાય. ૩ બુદ્ધિ.
૪ સ્થાન. ૫ સુહદ. ૬ શકુન. ૭ દેવ. ૮ ધન. ૯ મંત્ર
૧૦ સૈન્ય. પ્ર. બીજાં દશ બળ કયા? ઉ૦ ૧ સ્પર્શ. ૨ રસ. ૩ ઘાણ. ૪
ચક્ષુ. ૫ શ્રોત. ૬ જ્ઞાન. ૭ દર્શન. ૮ ચારિત્ર ૯ તા. ૧૦ વીર્ય. પ્ર. વકતૃત્વના દશ ભેદ કયા ? ઉ૦ ૧ પરિભાવિત. ૨ સત્ય. ૩
મધુર. ૪ સાર્થક. ૫ પરિક્રુટ ૬ પરિમિત. ૭ મનહર. ૮
ચિત્ર. ૯ પ્રસન્ન. ૧૦ ભાવાનુગત. પ્ર. દશ પ્રકારે ગુરૂતત્વ કયું ? ઉ૦ વંશ. ૨. જ્ઞાન. ૩ પદ. ૪ - શૈર્ય. ૫ સત્વ. ૬ દાન. ૭ એલ. ૮ જય. ૯ સંતાન. ૧૦ સ્વગુણ. પ્ર. ક્યા દશ પાસે વિપત્તિ વખતે ન જવું? ઉ૦ ૧ લોભી. ૨ - ગાળ દેનાર. ૩ મુખ. ૪ રાની. ૫ ૫ટી. ૬ નીચને સંગી.
૭ નિર્દય. ૮ હાટવેરી. ૯ કૃતધ્ર. ૧૦ કી. પ્રદશ પ્રકારનાં સુખ કયા. ઉ૦૧ નિરગીદેહ, ૨ લાંબુ આયુષ્ય,
૩ ઘણે કામ, ૪ ભેગ સુખ, ૫ અલ્પ તૃષ્ણા, ૬ ઘણે સંતોષ,
૭ અનુત્તર વૈમાનનું, ૮ સાધુપણાનું, ૯ સિદ્ધિનું, ૧૦ ઘણી ત્રાદ્ધિ, પ્રકયા દશ વધાર્યાં વધે ને ઘટાડ્યા ઘટે. ઉ૦ ૧ આહાર, ૨
પૈસો, ૩ વિષય, ૪ શેક, ૫ ભય, ૬ રમત, ૭ ક્રોધ, ૮ હાસ્ય,
૯ નિદ્રા, ૧૦ માન. પ્રન્ટ કયા દશ મહાપાપી ગણાય. ઉ૦ ૧ તીર્થકર ભક્તિ ઓળવ
નાર, ૨ આત્મઘાતી, ૩ વિશ્વાસઘાતી, ૪ હિંસા કરનાર, ૫ પર ગુણને એળવનાર, ૬ ખેટી શાક્ષી પુરનાર, ૭ સટ્ટો કરનાર ૮ તળાવ પાળ તોડનાર, ૯ વનસ્પતિ કાપનાર, ૧૦ ગર્ભ હત્યા કરનાર કરાવનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org