________________
ડબલ ડેરે ગાયને દહાડી, પૂરણ પીડા કરે, તે ઘંટ માંહિ જે કાષ્ટ ઘલાયું, વિટંબન હર્દમ વરે. તે જેવો સંગ તે લાભ જાણે, અર્થ તે એ સરે, તે સદ્ગુરૂ સંગે સગુણ સારા, લલિત જે લક્ષે ધરે તે સસંગતથી થતો લાભ બીજુ
- મનહર છંદ. પાયખાના પ્રતિમાન, પાણે એક પેખી લેવો.
હોકાનું પાણીને પાણી એક જલાધારીનું બેખ અને જેડા તણું ચર્મ એક કહે લોક.
સોયને ભાલુ કરેલ એક લેહ કારીનું. ગંગા અને ખાળમાંનું જળ એક મેઘ તણું,
વર ને મડાનું તે શ્રીફળ એક તાડીનું અમરચંદ છે તેમ જેને જે સંઘ થયો,
એક કારભારી એક કામ તો અનાડીનું. છે ૧ એક સામાયિથી પણ ઘણું જીવોએ મોક્ષ મેળવ્યું છે–તે શુદ્ધ દોષ રહિતનું હોવું જોઈએ.
તેવું સામાયિક પૂણીયા શ્રાવકાદિયે કરેલું છે, કે જેનાં ભાવાને સ્વમુખે વખાણ કર્યા છે, શ્રેણિક રાજાએ પુણ્યા શ્રાવક સામાયિકની કીંમત શ્રી મહાવીર સ્વામી ભગવાનને પુછવાથી ભગ વેને તેના આખા રાજની રિદ્ધિથી પણ વધુ કહી–તે સાંભળી શ્રેણુક ચુપ થઈ ગયે ?–તો જેમ બને તેમ દરરોજ સામાયિક કરવા ચુકવું નહિ, ને તે શુદ્ધ કરવાજ લક્ષ રાખો , તે તે વધુને વધુ લાભદાયક થાય—
સામાયિકમાં સ્થિત પુરૂષ કે હેય–નિંદા અને પ્રશ સામાં, માન અને અપમાનમાં, સ્વજન અને પરજનમાં, જેનું મન સમાન છે, તેને સામાયિકવંત જીવ કહીયે.
નિરર્થક સામાયિકનું લક્ષણ – શ્રાવક સામાયિક કરતે છતો ગૃહકાર્યને ચિંતવે અને આર્ત રેશદ્ર ધ્યાનને વશ થાય તે તેનું સામાયિક નિરર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org