SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ -મા સૈકાના શ્રીજ્ઞાનવિમલસૂરિએ રચેલી “તીર્થમાળા'માં કેરટામાં જીવિતસ્વામી વીરને ઉલ્લેખ આપે છે : ૨૨૮ -મા સૈકાના શ્રીસ્તાનવિમલરિએ “રાણકપુરતીર્થસ્તવન રચું : ૨૧૫ ૧૮ મીથી ૨૦ મી સદી સુધીમાં થરાદમાંનાં ૧૧ જિનમંદિરે બંધાયાં છે : ૪૧ ૧૮૦૦ માં અંચલગચ્છીય શ્રીસ અમદાવાદના શેખના પાડાનું શ્રી પાર્શ્વનાથ મંદિર બંધાવ્યું : ૧૧ ૧૮૦૬ ના ત્રણ લેખ વકાણુના જિનાલયના ચેકમાં છે : २२७ ૧૭૭૪ માં રૂપપરનું મંદિર બંધાયું એવો એક શિલાલેખ રૂપ પરના મંદિરના બગીચામાં છે : ૫૬ ૧૭૭૬ ના ફાગણ સુદિ–ના લેખમાં ઘેઘાના શ્રી નેમિનાથ જિનાલયમાં શ્રીસુવિધિનાથ ભ૦ મૂળનાયક હતા એ ભેંયરામાં દિવાલ પર લેખ છે : ૧૧૩ ૧૭૮ ૦ નો લેખ મહારના શ્રીધર્મનાથ જિનાલયના એક ગોખલામાં રહેલી પાદુકાજોડી ઉપર છે : ૩૦૧ ૧૭૮૧ ના કાર્તિક સુદિ ૧૩ ના દિવસે ઘોઘાના શ્રીનેમિનાથના ભોંયરામાં શ્રીસુવિધિનાથને પ્રતિષ્ઠિત કર્યા : ૧૧૩ ૧૭૮૭ સુધી જામનગરનાં જિનમંદિરે ઉજ્જડ જેવાં બની રહ્યાં : ૯૮ ૧૭૮૮ ના શ્રાવણ સુદિ ૭ને ગુરુવારના રોજ શેઠ તલકશી શાહે જામનગરનાં બધાં જિનમંદિરને સમરાવી પ્રતિષ્ઠા કરાવી : ૯૮ ૧૭૯૧ માં શત્રુંજયની છીપાવસહી છીપા–ભાવસાર ભાઇઓએ બંધાવી : ૧૦૭ ૧૭૯૨ માં પાટણને કિલે ઘણું કરીને બંધાયો હશે : ૫૯ ૧૮ મી સદીમાં શ્રીલરત્ન કવિએ પાવાગઢ વિશે વર્ણન કર્યું છે : ૧૯ –મા સૈકાની શરૂઆતમાં ખંભાતના ચાંચિયાઓએ ગંધાર શહેર લૂંટયું: ૨૪ મા સૈકામાં બંધાયેલું એક જૈન મંદિર સરોત્રામાં છે : ૩૪ -મા સૈકાના મેઘવિજયજીએ રચેલી ‘તીર્થમાળા'માં પણ ચાણમાના ભટેવા પાર્શ્વનાથને હેલ્લેખ કરેલો છેઃ ૫૪ -મી સદીનો લેખ ભિન્નમાલમાં ગાંધી મૂતાના વાસમાં આવેલા તપગચ્છના ઉપાશ્રયના ગોખલામાં શ્રી મહાવીર ભ૦ ની પ્રતિમા ઉપર છે : ૧૭૯ -મી સદીમાં નડાલમાં પ્રાચીન શ્રી નેમિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર સમયે મૂવ ના ની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી : ૨૨૬ -મા સૈકામાં શ્રીશીલવિજયજીએ તીર્થમાળા’ રચી : ૧૭ –મા સૈકાના શ્રીશીલવિજયજીએ દીવનું વર્ણન આપ્યું છે : ૧૩૭ –મી સદીના ૫. મહિમાએ “તીર્થમાળા’ બનાવી : ૧૬૩ -મા સિકાના ૫. મહિમાએ “તીર્થમાળા'માં સરોત્રામાં બે મંદિરે હેવાને ઉલેખ આપે છે : ૩૫ -મા સૈકાના યાત્રી પ. મહિમાએ તીર્થમાળામાં ખીમેલના મંદિરની નોંધ લીધી છે : ૨૦૫ -મા સૈકાના યાત્રી શ્રી જ્ઞાનવિમલસૂરિ અને ૫. મહિમાએ રાણકપુરમાં ૫ જિનમંદિર હોવાની નોંધ આપી છે : ૨૧૫ માન એ ૧૮૧૦ માં ગંધારના જીર્ણ મંદિરને ઉદ્ધાર શેઠ હઠીસિહ - કેશરીસિંહે કરાવ્ય : ૨૪ ૧૮૧૭ માં પાલીતાણુમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે આવેલું શ્રી આદીશ્વરનું મંદિર દીવનિવાસી શેઠ રૂપચંદ ભીમસિંહે બંધાવ્યું : ૯૯ ૧૮૨૦ માં ઓશવાલ શેઠ ગોભાજી ટાજીએ બાલીમાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૨૦૬ (સને ૧૭૬૩)માં ભદ્રેશ્વરને જૂનો કિલે પાડી નાખવામાં આવ્યો : ૧૪૧ ૧૮૨૧ ની સાલના કારીગરોના લેખે આબુના વિમલવસહી મંદિર પાસે આવેલા શ્રી મહાવીર જિનાલયમાં છે તેથી એ સમયે આ મંદિર બન્યું હશે : ૨૯૧ ૧૮૨૨ ના જેઠ સુદિ ૧૧ ને બુધવારના લેખવાળાં વીશ વિહ રમાન જિનનાં પગલાં તારંગા ઉપર છે : ૧૫ર ૧૮૨૬ થી ૧૮૩૩ સુધીમાં બાલીમાં પશ્ચિમ તરફને કિલ્લો બંધાવા : ૨૦૬ ૧૮૩૩ ના શ્રાવણ માસમાં સહુંજમાંથી નીકળેલી મૂર્તિઓને માતરમાં પ્રવેશ થયો : ૧૩ ૧૮૩૪ ના રંગથી લખેલા લેખો કરના ખંડિત કાળા જિનમંદિરના સભામંડપમાં છે, તેનાથી જણાય છે કે, ગુજરાત અને મારવાડના શ્રાવકા અહીં યાત્રાએ આવતા : ૨૫૭ ૧૮૩૬ ના લેખવાળાં શ્રી અજિતનાથનાં પગલાં તારંગાની સિદ્ધશિલા ટ્રેક પર છે : ૧૫ર –માં મહેતા મહોકમચંદજીએ ખીમેલમાં મોટી પાકી વાવ અને ધર્મશાળા પણ બંધાવી : ૨૫ ૧૮૪૨ માં માળિયાના મિયાણાઓએ સીકરામાં ઉપદ્રવ મચાવ્યો ઃ ૧૪૬ ૧૮૪૨-૪૩ માં અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદ શત્રુંજયને સંધ લઈ માતર આવ્યા : ૧૩ ૧૮૪૩ માં શેઠ પ્રેમચંદ લવજી મોદીએ શત્રુંજય ઉપર પ્રેમવસહી બંધાવી : ૧૦૭ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy