SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૪૧ ૧૬૪૯, ૧૬૫૦ માં શ્રીહીરવિજ્યસૂરિના ઉપદેશથી ખંભાતનિવાસી શેઠ તેજપાલ સોનીએ શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યાને લેખ શત્રુંજ્યના શ્રી આદીશ્વરના મંદિરમાં છે : ૧૦૪ ૧૬૫૦ માં (કાવીના) રત્નતિલકપ્રાસાદનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું : ૨૨ -માં શેઠ વર્ધમાન અને પવસિંહ નામના બંધુઓએ શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ભરેશ્વરથી શત્રુંજયને સંઘ કાઢો : ૯૭ –માં હીરવિજયસૂરિ ઉનામાં ચતુર્માસ નિમિત્તે પધાર્યા ૧૩૭ ૧૬૫૧ માં જામનગરના શેઠના મંદિરની પ્રતિષ્ઠા શ્રીવિજયદેવ સૂરિએ કરી : ૯૭ -ભિન્નમાલની જમીનમાંથી કેટલીક જિનપ્રતિમાઓ મળી આવી : ૧૭૯ –માં નગર્ષિ ગણિએ “જાવુરનગર-પચજિનાલય- છત્ય પરિપાટી' રચી : ૧૯૧ ૧૬૫ર ને શિલાલેખ પાટણના ઝવેરીવાડના વાડી–પાર્શ્વનાથ મંદિરમાં છે : ૬૦ -(સં. અલ્લઇ ૪૧ )ના વૈશાખ વદિ ૧૨ને ગુરુવારે શેઠ કુંવરજીએ પાટણમાં વાડીપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી : ૬૧ -ના કાર્તિક સુદિ ૫ ને બુધવારને લેખ ઉનામાં આવેલા શાહીબાગમાં હીરવિજયસૂરિની સમાધિ-- છત્રીમાં છે : ૧૩૬ -ના ભાદરવા સુદિ ૧૧ના દિવસે શ્રીહીરવિજયસૂરિ ઉનામાં કાળધર્મ પામ્યા : ૧૩૬ ૧૬૫૩ માં સંઘવી સમજી અને તેના ભાઈ શિવાએ અમદાવાદમાં શામળાની પોળમાં શાળાના ખાંચામાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૧૭ -માં લોધિના શ્રી પાર્શ્વ જિનાલયમાં શ્રીવિનયસુંદર ગણિએ કેટલીક કૃતિઓની પ્રતિષ્ઠા કરી : ૧૯૬ –ની સાલની શ્રીહીરવિજયસૂરિની મૂતિ મેડતાના શ્રી શાંતિજિનાલયમાં છે : ૧૯૮ -ના મહા સુદિ ૫ના રોજ સિરોહીમાં શ્રી કુંથુનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪૯ -ના વૈશાખ સુદિ ૧૧નો લેખ ખીમેલના શ્રી શાંતિનાથ જિનાલયની એક મૂર્તિ પર છે : ૨૦૫ ૧૬૫૪ માં શ્રીવિજયસેનસૂરિએ (કાવીના) રત્નતિલકપ્રાસાદની પ્રતિષ્ઠા કરી એમ શિલાલેખમાં જણાવ્યું છે : ૨૩ ૧૬૫૫ માં શ્રીવિજયસેનસૂરિએ (કાવીના) રત્નતિલકપ્રાસાદની પ્રતિષ્ઠા કરી એમ ‘તીર્થમાળા'માં જણાવ્યું છે : ૨૨ -ના માગશર સુદિ ૫ ને ગુરુવારના રોજ અમદાવાદના શકંદરપરામાં શેઠ લહુઆએ શ્રી શાંતિનાથ પ્રભુની અંજનશલાકા શ્રીવિજયસેનસૂરિ હસ્તક કરાવી : ૨૩ ૧૬૫૬ માં શ્રીવિજયસેનસૂરિએ કાવીમાં શ્રી આદિનાથની પ્રતિષ્ઠા કરી તે સંબંધી શિલાલેખ : ૨૩ –માં (કાવીમાં) શ્રી શાંતિનાથની પંચતીર્થીની અંજનશલાકા થઈ : ૨૩ -માં શ્રીવિજયસેનસૂરિ ખંભાત પધાર્યા : ૨૩ -માં શ્રી વિજયદેવસૂરિને જન્મ ઈડરમાં થયો : ૮૩ –માં પ્રતિષ્ઠિત કરેલી શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ જાલેરના શ્રીનેમિનાથ જિનાલયમાં છે : ૧૯૧ - એક લેખ પાલડીના જિનાલયમાં આવેલા નવાકીના સ્તંભ ઉપર છે : ૨૯૬ ૧૬૫૭ માં શેઠ લક્ષ્મીદાસે પાલીતાણામાં સતીવાવ બંધાવી : ૯૯ –નો લેખ સિરોહીના શ્રી શાંતિજિનાલયના મૂ૦ ના ઉપર છે : ૨૫૦ –નો યાત્રીલેખ ટોકરાના ખંડિત જિનાલયના એક પથ્થર ઉપર વાંચવામાં આવ્યું છે : ૨૯૮ -લગભગમાં પં. શ્રીક્ષેમકુશલે બ્રાહ્મણવાડા તીર્થને તેત્ર દ્વારા મહિમા ગાય છે : ૨૭૨ ૧૬૫૮ માં મહારાજા કૃષ્ણએ કૃષ્ણગઢ વસાવ્યું અને મહેતા રાયચંદને મંત્રી બનાવ્યા : ૧૬૧ ૧૬૫૯ ને શિલાલેખ અમદાવાદના ઝવેરીવાડની સંભવનાથની ખડકીમાં આવેલા શ્રીસંભવનાથના મંદિરના મૂળનાયક ઉપર છે : ૧૧ -ના નાણા ગામના શિલાલેખથી જણાય છે કે, રાજા અમરસિંહે નારાયણ નામના મંત્રીને નાણું ગામ અર્પણ કર્યું, તેમાંને સાઈરાવને અરટ એ મંત્રીએ નાણાના જૈન મંદિરને અર્પણ કર્યો : ૧૫૯ –ના લેખવાળી શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ સિરોહીના શ્રી અજિતનાથ જિનાલયમાં છે : ૨૪૮ -ના ભાદરવા સુદિ ૭ ને શનિવારનો લેખ નાણાના જિનાલયની નવચેકીના પાટડા ઉપર છે : ૨૩૨ ૧૬૬૦ માં સુરતમાં સાંકળચંદ શેઠે સૈયદપુરાનું ભ૦ શ્રી ચંદ્રપ્રભનું જિનાલય બંધાવ્યું : કર -ના લેખવાળા પિત્તળને તીર્થપક સિંહના શ્રી અજિતનાથ જિનાલયમાં છે : ૨૪૮ -ના પિષ વદિ ૧૩ના દિવસે શ્રીનયકુશલ અને જસકુશળ નામના મુનિઓએ વસંતગઢની યાત્રા કરી; એવા લેખો ચવરલીના ખંડિત જિનાલયની નવચોકીના બીજા-ત્રીજ પાટ પર છે : ૨૩૫, ૨૩૬ ૧૬૬૧ ને શિલાલેખ ખંભાતના વિજય ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરમાં છે : ૧૫ –માં ગુજરાતમાં દુકાળ પડયો : ૧૬ – લેખ સિદેહીમાં આવેલા શ્રી શાંતિ જિનાલયમાંની શ્રીનિકુશળસૂરિની મૂર્તિ ઉપર છે : ૨૫૦ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy