________________
ભિન્નમાલ
૧૯૭
મંત્રી ઉૐ શ્રીરત્નપ્રભસૂરિ વીર નિર્વાણુ સ. ૭૦)ના સમયમાં એસિયા નગર વસાવ્યુ, જેમાં શ્રીમાલનાં અનેક શ્રાવકકુટુંબ આવીને વસ્યાં. ભીન્ન મને શ્રીમાલના રાજ્ય દેશવે જ્યારે મોટા ધનાઢયોને જ પોતાના નગરના કિલ્લામાં રહેવાની પરવાનગી આપી ત્યારે બાકીના લોકોએ રાજાથી અસ ંતુષ્ટ થઈ દેશલના પુત્ર જયચંદ્રની આગેવાની હેઠળ વિ. સ. ૨૨૩ લગભગમાં આ નગરમાંથી ઉચાળા ભરી બીજા સ્થળે વસવાટ કર્યા. એમના વસવાટનું સ્થળ એ જ એસિયા નગર પાછળથી ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. આ અને બીજી હકીકતના સમન્વયથી એટલું તો નિશ્રિત છે કે લગભગ બીજા સૈકા સુધી આ શ્રીમાલ એક સમૃદ્ધશાળી નગર હતું.
વહીવંચા અને વંશાવલી ા નગરની નગર વીશ ગાઉના ઘેરાવામાં હતું. એને ફરતે કરોડપતિ શ્રીમત શ્રાવકો વસતા હતા. ઉપરાંત સૌધશિખરી મદિરાથી આ ભૂમિ રમણીય અનેલી હતી.
સમૂહિનું વન આપતાં વધે છે કે, એટલા પ્રાચીન કાળમાં આ નોંધે મજબૂત કિલ્લા હતા. એ કિલ્લાને ૮૪ દરવાજા હતા. એમાં ૮૪ ૬૪ શ્રીમાળ બ્રાહ્મણો અને ૮ પ્રાશ્યાત બ્રાહ્મણા કરોડપતિ હતા. સેકશ
મેટા વિદ્વાનો પૈકી બ્રહ્મગુપ્ત નામના જ્યેતિથી જેમણે ‘સ્ફુટસિદ્ધાંત ની સ. ૬૮૫માં રચના અઢી કરી હતી અને લગભગ એ જ સમયમાં · શિશુપાલવધ મહાકાવ્ય'ના કર્તા કવિ માઘ આ ભૂમિમાં જન્મ્યા હતા.
શ્રીજિનદાસ ગણુએ સ’, ૭૩૩માંરચેલી “નિશીથ'માં અહીં’ના રૂપા નાણાના ચલણની હકીકત આ પ્રકારે આપી છે; * સ્રવ્યમય નન્હા મિઠ્ઠમાટે વમતો ''
મતલબ કે, સાતમ-આઠમા સૈકા પહેલાંથી આ નગર ખૂબ સમૃદ્ધિશાળી હતું; જેમાં શ્રાવકોની વિપુલ વસ્તી હતી. જૈન મંદિશ પણ મેટી સંખ્યામાં વિદ્યમાન હતાં. આનું પ્રમાણુ શ્રીઉદ્યોતનસૂરિ વિ. સ. ૮૩૫માં પ્રાકૃતમાં રચેલા ‘ કુવલયમાલા ' નામના કથાત્રયની પ્રશસ્તિમાં આપે છે. પ્રશસ્તિના આ લેખ આપણું ધ્યાન ખેંચે છે—
'
વિનર્નવાળી ય. મરશે f| (!) ||૧||
सो निणवंद हे कहवि भमतो कमेण संपत्तो सिरिमिलमालणयरम्मि संठिओ कप्परुक्खोव्व ॥ ६ ॥ "
શ્રીવિગ્ન વિચ મહત્તર વિહાર કરતા કરતા ક્રમશ: અહી જિનવદન નિમિત્તે આવ્યા અને શ્રીબિલમાશ નગરમાં અપવૃક્ષની જેમ સ્થિર થયા.
આ ઉલ્લેખ આપણને સૂચવી રહ્યો છે કે, સાતમા-આઠમા સૈકાના વચગાળાના સમયમાં અહીંના જિનમંદિરનું પવિત્ર સ્થળ એટલું બધું પ્રસિદ્ધ પામી ચૂકયું હતું કે જેની યાત્રા કરવા શ્રીશિવચંદ્ર ગણિ ખીજાએની જેમ અહીં આવ્યા અને ધર્માંના કલ્પદ્રુમની જેમ અહીં જ સ્થિર થયા. એ જ કારણ છે કે, એમના શિષ્ય, પ્રશિષ્યોએ ધમની વહાલુ કરી મા ગુજરાત દેશને દેવગૃહા જિનમંદિરેથી રમ્ય બનાવી દીધા, એ વિશે એ પ્રશસ્તિમાં જ આ પ્રકાર ઉલ્લેખ આપ્યો છે.-
" तस्स व बहुया सीसा तवदरिअवयणसद्धिसंपण्णा रम्मो गुज्जरदेसो जेहिं कओ देवहरहिं ॥ ८ ॥
1
એ પછી એટલે લગભગ સાતમા સૈકાથી લઈને દશમા સૈકા સુધીમાં થયેલા પ્રભાવશાળી આચાયોએ આ નગરમાં પદાર્પણ કરીને આ પ્રદેશને પવિત્ર અને રમણીય બનાવ્યા, તેમ મેટી અનુપમ સાહિત્ય કૃતિઓથી સુવાસિત બનાવી જૈન ભંડારને ભરી દીધા; જેના પ્રતાપે આજે એ સમયની સમગ્ર સ્થિતિના ખ્યાલ આપતે ઐતિસિક આશ આજની પ્રાને નવી તાજગી અને એવા મળી શકે એમ છે.
વિક્રમની આઠમી સદીમાં ભિન્નમાલમાં કુલગુરુઓની સ્થાપના થયાના ઉલ્લેખા સાંપડે છે. એ સમયે અહીં ૮૪ ગચ્છના સમર્થ આચાર્યોં વિદ્યમાન હતા. અહીંના શ્રીમાલ બ્રાહ્મણો અને પ્રાગ્ગાટ બ્રાહ્મોને શખેશ્વરગચ્છના ભાચાર્ય શ્રીઉદયપ્રભસૂરિએ સ. ૭૯૧માં જૈનધર્મી બનાવ્યા હતા. સેકડા સાહિત્યકૃતિઓના રચિયતા તાિ શિરાજી શ્રીહરિભદ્રસૂરિએ આ સ્થળમાંથી મોટા ભાગની કૃતિ રચવાની પ્રેરણા મેળવી હતી. શ્રીસદ્ધ િમાચા પેાતાની વિશાળકાય ઉપમિતિભવપ્રપંચા કથાની રચના વિ. સં. રમાં અહીંજ કરી હતી. શ્રીસિદ્ધર્ષિની જેમ
२३
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org