SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૧૧૦૦ ના લેખવાળી એક પાદુકાની એકી ઓશિયાના મંદિરને જીર્ણોદ્ધાર કરતી વેળા મળી આવી હતી : ૧૭૪ ૧૧૦૧ ની સાલની અંબિકાદેવીની મૂર્તિ જેસલમેરના આચાર્ય કચ્છના ઉપાશ્રયમાં છે: ૧૬૫ -ની સાલનો ઘસાયેલા શિલાલેખ દેવદરના જિનાલયના એક સ્તંભ ઉપર છે : ૨૫૨ ૧૧૦૪ ને એક જૈન લેખ ટોકરાના સેનાધારી મહાદેવના મંદિરના કેટના ગોખલામાં ગર્દભના ચિહ્નવાળા સરઈ ઉપર છે : ર૯૮ ૧૧૦૭ ના શિલાલેખવાળી સપરિકર પંચતીથી મૂર્તિ એરવાડાની જમીનમાંથી નીકળી આવી હતી : ૫૩ ૧૧૦૯ ના વૈશાખ સુદિ ૮ના રોજ સીવેરાના ગેહીઓએ શ્રી શાંતિનાથની મૂર્તિ ભરાવી અને તેની શીશાંત્યાચાર્યો પ્રતિષ્ઠા કરી; એવો શિલાલેખ સીવેરાના જિનાલયના મૂહ ના ની ગાદી ઉપર છે : ર૬૭ ૧૧૦૯ (૯૨)માં વરમાણુના ધાંધલ શેઠને દેવીશ્રીગિરિની ગુફામાંથી શ્રી પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિ મળી આવી : ૨૯૯ ૧૧૧ ની સાલના લેખવાળી ધાતુમૂર્તિ અમદાવાદના ઝવેરીવાડના શ્રી અજિતનાથ મંદિરમાં છે : ૪૦ ૧૧૧૧ પહેલાં બાડમેર નગર વસી ચૂક્યું હતું : ૧૮૧ ૧૧૧૧ માં શ્રીઅભયદેવસૂરિએ (નવાંગીવૃત્તિકારે ) થાંભણ ગામમાં સેઢી નદીના કાંઠેથી દિવ્ય મૂર્તિ પ્રગટ કરી : ૧૪ -માં મોગલોએ ભિન્નમાલને નાશ કર્યો ત્યારે રાજ્ય ગાંગા ભિન્નમાલથી નાસીને બાડમેર ગયા; એ સમયે ત્યાં પરમારવંશને દેવડ રાજા હતા : ૧૮૧ ૧૧૧૧૨ ને શિલાલેખ અમદાવાદના ઝવેરીવાડની વાવણળમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરના શ્રી અજિતનાથની કાઉસગિયા ધાતુમૂર્તિ ઉપર છે : ૧૧ -ના વૈશાખ સુદિ ૫ ને ગુરુવારે શ્રીગુણસાગરસૂરિએ પાવાગઢ ઉપર શ્રીઅભિનંદનજિન અને જીરાવલા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી : ૧૯, ૨૦ ૧૧૧૩ ના જેઠ માસની ૧૪ના દિવસને લેખ ગિરનારના મુખ્ય શ્રીનેમિનાથ મંદિરના થાંભલા પર છે : ૧૨૧ ૧૧૧૫ ના ચૈત્ર સુદિ ૮ ને રવિવારે (ગિરનાર પર) દેવનાં જુનાં દેરાં કાઢી નવાં બનાવ્યાં એ લેખ ટોડ સાહેબને મળે હતા : ૧૨૧ ૧૧૧૬ ની ધાતુની પ્રાચીન મૂર્તિ અમદાવાદના ઝવેરીવાડની દા ગરની પિળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં છે: ૧૧ -ના મહા સુદિ ૧૦ને ખંડિત લેખ મડારના શ્રીધર્મનાથ જિનાલયમાં રહેલી એક ઘાતુમૂર્તિ ઉપર છે: ૩૦૧ ૧૧૧૮ ના ધસાઈ ગયેલા લેખે કુંભારિયાના શ્રી મહાવીર મંદિરના ગૂઢમંડપમાં આવેલા બે કાઉસગિયા પ્રતિમાઓ ઉપર છે : ૨૮૪ ૧૧૨૦ ને લેખ કુંભારિયાના શ્રી મહાવીર જિનાલયના મૂર ના ના પરિકર ઉપર છે; જેમાં આરાસણ ગામનું નામ આપેલું છે : ૨૮૪ ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં શ્રીઅભયદેવસૂરિએ નવ અંગ ગ્રંથ પર ટીકા રચી હતી : ૯૪ ૧૧૨૧ ને શિલાલેખ રૂપપરના જૈનમંદિરના મૂ૦ નાના પબાસનમાં છે : ૫૫ -ના શિલાલેખવાળી સહજી શ્રાવિકાએ ભરાવેલી મૂર્તિ અમદાવાદના દોશીવાડાની પોળમાં ગોંસાઈજીની પિળમાં આવેલા શ્રી સીમંધરસ્વામીના મંદિરમાં છે : ૧૨ ૧૧૨૩ માં સાધારણ અપરનામ શ્રીસિદ્ધસેનસૂરિએ ‘વિલાસવઈ' નામને પ્રાકૃત ગ્રંથ ધંધુકામાં ર : ૯૬ ૧૧૨૪ ના બે લેખ રાંતેજના જિનમંદિરમાં રહેલા પરિકરની ગાદી ઉપર છે : ૭૬ ૧૧૨૬ ( શક સં. ૯૯૧)ને મૌર્ય રાજા ગોવિંદરાજના શિલા લેખ ખાનદેશના વાધલી ગામમાંથી મળ્યો છે : ૧૧૪ -ના વૈશાખ વદિ ૧૧ને શનિવારને લેખ જમણપુરના જૈન મંદિરના મૂળ નાની ગાદી ઉપર છે : ૪૬, ૫૧ ૧૧૨૯ ના શિલાલેખવાળી સુમતિધરની પુત્રીએ ભરાવેલી કૃતિ દોશીવાડાની પોળમાં ગોંસાઈજીની પોળમાં આવેલા શ્રી સીમંધરસ્વામીના મંદિરમાં છે : ૧૨ ૧૧૩૦ ના વૈશાખ સુદિ ૧૩ના દિવસે શિવગણે નાદિયાના જિન ચિત્ય પાસે વાવ કરાવી : ૨૪૩ –ના જેઠ સુદિ પના રોજ શ્રેટી દુર્લભ એકસરખા શિલાલેખવાળી બે કાઉસગિયા પ્રતિમાઓ લેટાણાના જિનાલયમાં ભરાવી : ૨૪૫ ૧૧૩૦ થી ૧૨૧૦ સુધીના શિલાલેખો નાંદિયાના શ્રી મહાવીર જિનાલયની ભીંત અને સ્તંભ ઉપરથી મળી આવે છે : ૨૪૩ ૧૩૧ માં સોલંકી કર્ણદેવે લાટને કબજે કર્યું : ૨૬ -ના...વદિ ૨ ને સોમવારના શિલાલેખ એક આચાર્ય પ્રતિમા ઉપર છે : ૫૧ –ના લેખવાળી ગૃહસ્થમૂર્તિ શત્રુંજયમાં શ્રી આદીશ્વરના મંદિરની ભમતીમાં છે : ૧૦૫ ૧૧૩૨ માં ખરતરગચ્છીય શ્રીજિનદત્તસૂરિના જન્મથી ધોળકા પવિત્ર બન્યું : ૯૪ -ના ફાગણ સુદિ ૧૦ ને બુધવારને લેખ કીવરલીના જિનાલયના મૂ૦ ના૦ ની ગાદી ઉપર છે આથી મંદિર અને ગામ એથીયે પ્રાચીન ગણાય : ૨૬૨ ૧૧૩૪ પહેલાં સારના જિનાલયનો ભંગ થયે એમ શિલા લેખથી જણાય છે: ૨૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy