SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૫૪ માં શ્રીવજીસ્વામીને સ્વર્ગવાસ થયો : ૧૫૪ -૨ જા સૈકામાં શ્રીપાદલિપ્તસૂરિ થયાઃ ૧૩૧ -જા સૈકામાં હિન્થ-બૌદ્ધો શત્રુંજય પર આવ્યાઃ ૧૦૦ -જા સૈકામાં નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્તસૂરિના નામ ઉપરથી પાદલિપ્તપુર–પાલીતાણુ વસાવ્યુંઃ ૯૮ –જા સૈકામાં થયેલા શ્રી પાદલિપ્તસૂરિએ ગિરનાર પર્વતની નીચે કિલ્લાની પાસે નેમિનાથચરિત્રનું વ્યાખ્યાન કર્યું હતું, તે સાંભળી નાગાર્જુને દશામંડપ, ઉગ્રસેનને મહેલ, વિવાહમંડપ, ચોરી આદિ કૌતુકાથે બનાવ્યાં હતાં. ૧૧૯ –જા સૈકામાં શ્રીમાલ એક સમૃદ્ધિશાળી નગર હતુંઃ ૧૭૭ ૨-૧૮ સૈકા સુધી જારમાં જેનેએ કરેલી પ્રવૃત્તિથી એ નગર જૈનોનું કેંદ્રધામ હતું એમ જણાય છેઃ ૧૯૧ ૨૦૦ (વીર નિ. સં. ૬૭૦)માં સારના નાહડ મંત્રીએ બંધાવેલા જૈન મંદિરમાં શ્રીજmગસૂરિએ પ્રતિષ્ઠા કરી : ૧૫૫ - ૨૦૭ (ઈ. સ. ૧૫૦)માં મહાક્ષત્રપ રુદ્રદામાએ ગિરનારના સુદર્શન તળાવનો ઉદ્ધાર કરાવ્ય : ૧૧૮ ૨૨૨ માં ભિન્નમાલમાં જગતસ્વામીનું મંદિર બંધાયું? ૧૭૬ ૨૨૩ લગભગમાં દેશલના પુત્ર જ્યચંદની આગેવાની હેઠળ કેટલાયે શ્રેષ્ઠીઓએ શ્રીમાલમાંથી ઉચાળા ભરી આશિ યામાં વસવાટ કર્યો ઃ ૧૭૭ ૨૬૫ માં ભિન્નમાલનો ભંગ થયેઃ ૧૭૬ ૩૦૦ પહેલાં શ્રીમાનદેવસૂરિ નાડેલમાં ચતુર્માસ રહ્યા ૨૨૫ ૩૦૦ (વીર નિ. સં. ૭૦) માં શ્રીદેવાનંદસૂરિએ નાગારમાં શ્રીનેમિજિનની પ્રતિષ્ઠા કરીઃ ૧૫૫ ૩૭૫ માં વલભીપુર ભંગ થયેઃ ૧૧૪ ૪૧૪ માં શ્રીમલ્લવાદિસૂરિએ (ભરૂચમાં) બૌદ્ધોને પરાજ્ય કર્યો : ૨૬, ટિ. ૧૧૪ –લગભગમાં શ્રી મલ્લવાદીએ “કાદશાનિયચક્રની રચના કરી: ૧૧૪ ૪૭૭ માં શ્રીધનેશ્વરસૂરિએ “શત્રુંજય માહાસ્યની રચના કરી: ૧૧૪ ૪૯૪ માં ભિનમાલ લૂંટાયું: ૧૭૬ ૫૦૮ નો એક શિલાલેખ કાટા રાજ્યના અટારુ ગામથી મળી આવ્યો છે તેનાથી એસવાલની ઉત્પત્તિને સમય વિક્ર મની ૨-૩ શતાબ્દી હોવાનું મનાયઃ ૧૫૭ ૫૧૦ (વીર નિ. સં. ૯૮૦) માં શ્રીદેવધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં શ્રમણુસંઘને એકઠા કરી જેનાગામો પુસ્તકારૂઢ કર્યા: ૫, ૧૧૪, ૧૧૫ પછી અનેક સૂરિઓ થયા, તે પછી વટેશ્વર ક્ષમાશ્રમણ થયો : ૧૫૫ ૫૧૨-૧૩ (ઈ. સ. ૪૫૫-૫૬ )માં સમુદ્રગુપ્તના સૂબા ચક્ર પાલિતે ગિરનારના સુદર્શન તળાવનો ઉદ્ધાર કરાવ્યાઃ ૧૧૮ પર૩ (વી. નિ. સં. ૯૯૩)માં આનંદપુરના જિનચર્યમાં ધ્રુવસેન રાજા સમક્ષ “કલ્પસૂત્ર'ની પહેલી વાચના થઈ : ૬૩ પ૭૫ પહેલાં શ્રીહરિગુપ્તાચાર્ય વિદ્યમાન હતા: ૧૫૫ ૫૭૬ થી ૬ ૦૬ (વલભી સે. ૨૦૦ થી ૨૩૦ )માં વલભીમાં ધ્રુવસેનનું રાજ્ય હતું: ૧૧૪ ૫૮૪ (વલભી સે. ૨૦૮)માં ધ્રુવસેનના યુવરાજ પુત્રનું આનંદપુરમાં મૃત્યુ થયું: ૧૧૪ ૬ શ્રી શતાબ્દી જેટલું પ્રાચીન સંડેરનું એક ખાલી મંદિર જણાય છેઃ ૭૧ ૬૦૯ માં કાશ્મીર દેશના નિવાસી અજિત અને રત્ન નામના શ્રેણીઓએ ગિરનારને ઉદ્ધાર કર્યો: ૧૧૭, ૧૨૧ ૬૧૧ થી ૬૨૬ (વલભી સં. ૨૩૫ થી ૨૫૦)માં વલભીપુરમાં ગુહસેન નામે પ્રતાપી રાજા થયો : ૧૧૫ ૬૬૭ (વલભી સે. ૨૯૧)માં વલભીમાં રાજા શિલાદિત્યના સમયે શ્રીજિનભદ્રાણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક– ભાષ્યની રચના કરી: ૧૧૫ ૬૮૨ નો શિલાલેખ વસંતગઢથી મળી આવ્યો છે તેનાથી જણાય છે કે ભિન્નમાલના વર્મલાત રાજાના સમયે વસંતગઢમાં ક્ષેમાર્યા–ખીમેલ દેવીનું મંદિર સત્યદેવે બંધાવ્યું ઃ ૨૩૫ ૬૮૫ માં બ્રહ્મગુપ્ત જ્યોતિષીએ ટિઆર્ય સિદ્ધાંતની રચના શ્રીમાલમાં કરી : ૧૭૭ ૬૯૭ (ઈ. સ. ૬૪૦)ની આસપાસ ચીની યાત્રી હુએનત્સાંગ ભારતની યાત્રાએ આવ્યો ત્યારે તેણે વલભીને ફાલાપીના નામે નેધી છે: ૧૧૫ ૭ મી સદી સુધી થિરપાલધરુના વંશજોએ થરાદમાં રાજ્ય કર્યું: ૭૪૦ –મી સદીમાં વલભીપુર બૌદ્ધ વિદ્યાનું મોટું કેન્દ્ર હતું ઃ ૧૧૫ –મી સદીમાં શ્રીશિવચંદ્ર ગણિ શ્રીમાલમાં જિવંદન નિમિત્તે આવ્યા ત્યારે શ્રીમાલમાં જિનમંદિર વિદ્યમાન હતું. ૧૫૫ -મી સદીમાં પ્રતિહારવંશી નાહડરાય-નાગભટ થઃ ૧૬૨ –મી સદીમાં “શિશુપાલવધ મહાકાવ્યના કર્તા માઘને શ્રીમાલમાં જન્મ થયો ? ૧૭૭ –મી સદીની કેટલીક જિનપ્રતિમાઓ ભિન્નમાલના શ્રી શાંતિજિનાલયમાં જણાય છે. : ૧૭૯ –મી સદીમાં દામોદર કવિએ રચેલા કુદિનીમતમ' નામના કાવ્યગ્રંથમાં આબુનું વર્ણન કરેલું છે : ૨૮૮ -મી સદીમાં વરમાણુનું સૂર્યમંદિર બંધાયાનું વિદ્વાનોનું મંતવ્ય છે: ૩૦૭ ૭-૮ મા સૈકામાં ભરૂચમાં જયભટ્ટ પહેલો રાજા હતોઃ ટિ ૨૬ -મી સદીમાં જાલોરમાં જૈનોની બહોળી વસ્તી અને ઘણું જિનમંદિર વિદ્યમાન હતાં : ૧૫૫ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy