SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ વર્ગ ૧ઃ ઘટનાઓની સાલવાર સૂચી વિક્રમસંવતપૂર્વે ઘટના ૫-૬ (ઈ. સ. પૂ. ૬ઠ્ઠા સૈકામાં ગિરનાર પર શ્રી નેમિનાથ ભ૦નું મંદિર હોવાનું એક તામ્રપત્રથી સિદ્ધ થાય છે. પૃષ્ઠ: ૧૧૬ - સૈકામાં નેબુસદનેઝર રાજા થયે : ૧૧૬ –ા સૈકામાં નેબુસદનેઝર રાજાએ દ્વારકામાં શ્રી નેમિનાથ ભવનું મંદિર બંધાવ્યું: ૧૩૦ પ-૩ (ઈ. સ. પૂ. ૫-૩)જા સૈકા સુધીના ૩ મહાન શિલા લેખો ગિરનારની તળેટીમાં મૌજુદ છે : ૧૨૦ ૪૪૭ (વીર નિર્વાણુ સં. ૨૩)માં દેવચંદ્ર નામને શ્રાવકે ભે ધરમાં જૈન મંદિર બંધાવ્યું ઃ ૧૩૯ ૪૦૦ (વી. નિ. સ. ૭૦)માં રાજકુમાર સુંદર અને ઉડે એશિયા વસાવ્યું ઃ ૧૭૭ –માં એશિયા અને કારટામાં જૈન મંદિરોની પ્રતિષ્ઠા શ્રીરત્નપ્રભસૂરિએ કરી: ૧૫૪, ૧૭૩, ૧૭૪ -માં રિટાના શ્રી મહાવીર જિનાલ્યની પ્રતિષ્ઠા શ્રીરત્નપ્રભમરિએ કર્યાનો ઉલ્લેખ ૧૪મા સૈકાના ગ્રંથમાં છેઃ ૨૨૮ -શ્રીરત્નપ્રભસૂરિએ એશિયાના રાજા અને ક્ષત્રિયને જેને બનાવ્યા : ૧૭૩ ૩૮૬ (વી. નિ. સં. ૮૪)ને શિલાલેખ જે બંડલીથી મળી આવ્યો છે, તેનાથી રાજસ્થાન (અજમેર) પ્રદેશમાં જૈનધર્મને સારે પ્રસાર હોવાનું પ્રમાણિત થાય છે. ૨૦૪ ૩ જા સૈકામાં રચાયેલ “આચારાંગ નિયુક્તિ માં ગિરનારને વંદન કર્યાને પાઠ છેઃ ૧૧૬ - સૈકામાં વીરસેન અને નાકોરસેન નોમના બે ભાઈઓએ ૧૦ ગાઉના અંતરે પિતાના નામથી વીરમપુર અને નાકરનગર વસાવ્યાં : ૧૮૩ ૨૪૩ (ઈ. સ. પૂ. ૩૦૦)ના મેગેસ્થિનિસે આબુનો ઉલ્લેખ કર્યો છે: ૨૮૮ ૧૯૭ (વી. નિ. સં. ૨૭૩)ના લેખવાળી સમ્રાટ ચંદ્રગુપ્ત મો ભરાવેલી જિનમૃતિઓ ઘાંઘાણીના ભેાંયરામાંથી મળી હતી : ૧૯૩ ૧૮૫ (વિ. નિ. સં. ૨૮૫)માં સંપ્રાંતે રાજા થયે, જેણે ઈડર પર્વત ઉપર શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું : ૮૪ ઘટના * ૧ લા સૈકાની અને બીજા મતે ૨-૩ સૈકાની મહુડીની જિનમુર્તિઓ માનવામાં આવે છેઃ ૮૦ –લા સૈકામાં ઢાંક મોટું નગર હશે એમ શ્રીકાલકસૂરિએ પસંદ કરેલા એ સ્થાનના કારણે જણાય છેઃ ૧૩૨ –લા સૈકામાં આર્ય ખપૂટાચાર્યે વેણુ વત્સરાજને જેનધની બનાવ્ય; તેણે તારંગામાં સિદ્ધાયિકાનું મંદિર બંધાવ્યું : ૧૪૬ –લા સૈકામાં શ્રીવાસ્વામીએ શ્રીમાલ તરફ વિહાર કર્યો હતો, એ સમયે શ્રીમાલમાં જેનું પવિત્ર યાત્રાસ્થળ હશેઃ ૧૭૬ –લા સૈકામાં બાલીનું જૈનમંદિર ગંધર્વસેન રાજાએ બંધાવ્યાનું કહેવાય છેઃ ૨૦૬ ૧૩ (ઈ. સ. ૭૦)ના પ્લીની યાત્રીએ આબુની નોંધ લીધી છેઃ ૨૮૮ ૧૪ (વીર નિ. સં. ૪૮૪)માં ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રના શાસનકાળમાં આર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી (ભરૂચનું) અશ્વાવબોધ તીર્થ છોડાવ્યું : ૨૬ ૨૬ માં શ્રીવશ્વામીને જન્મ થયો હતોઃ ૧૫૪ ૧૦૧ માં થિરપાલ ધરએ થરાદ વસાવ્યુંઃ ૪૦, ૪૨ ૧૦૮ માં મધુમતીના જાવડિશાહે શત્રુંજયગિરિના આદિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યોઃ ૧૦૦, ૧૦૪, ૧૧૧ ૧૨૫ (વીર નિ. સં. ૧૯૫)માં શ્રીવૃદ્ધદેવસૂરિએ કરંટમાં નાહડ મંત્રીએ કરાવેલા જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી: ૧૫૪, ૨૨૮ ૧૨૬ થી ૧૩૫ માં નાહડ રાજા થશે, જે સમયે સુવર્ણગિરિ ઉપર યક્ષવસતિપ્રાસાદ બાંધવામાં આવ્યું : ૧૮૭ ૧૩૦ (વીર નિ. સં. ૬૦૦)માં નાહડરાયે સાચેરમાં એક મેટું ચૈત્ય બનાવી શ્રી મહાવીર સ્વામીની પિત્તલમયી પ્રતિમાની ત્રીજસ્જિગરિ પાસે પ્રતિષ્ઠા કરાવી : ૩૦૪ ૧૩૬ ની શ્રાવણી અમાવાસ્યાના બુધવારે થિરપુરના મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ : ૪૦, ૪૨ ૧૫૦-૩૫૦ (ઈ. સ. ૧૦૦ થી ૩૦૦)ના સમયનાં ઢાંકનાં શિલ્પ હોવાનું ડો. હસમુખલાલ સાંકળિયા જણાવે છે: ૧૩૨ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy