SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જિન મંદી(દિ)ર સામી તણ, જાણે નલણીવિમાણ લાલ રે; ડિપ માહ્યા દેવતા, જોતાં જનમ પ્રમાણ લાલ રે. જીરણ જિણહર ઉધરયઉ, લિબ્રુગ કરિ(ર)ણી સાર લાલ રે; વીર વઈ જિષ્ણુસાસષ્ઠ, પુણ્યના ભડાર લાલ ૨. ૧૩ સંવત સેલ પહિતરઇ (૧૬૭૫), માગશર માસ ઉદાર લાલ રે; સુકલ પક્ષિ ખારસ દિનઇ, જોગ નક્ષત્ર શુભ વાર લાલ ” ૧૨ ' અહીં એક વિશાળ કેટમાં આવેલા પાંચ મંદિર પાંચ અનુત્તર વિમાનની આકૃતિનું સ્મરણ કરાવે એવાં ઊભાં છે. આ બધાં મ ંદિરે શેઠ થીરુશાહે ખંધાવ્યાં છે. જૈન તીથ સર્વસંગ્રહ ૧. તેમાં વચ્ચેનું શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મોટું મંદિર મુખ્ય છે, તેમાં મૂળનાયકની પ્રતિમા શ્યામવણી છે ને તેના ઉપર આ પ્રમાણે લેખ જોવાય છે:—— “ श्री लोदवनगरे श्रीवृहत् खरतरगच्छाधीशैः सं० १६७५ मार्गशीर्ष सुदि १२ गुरौ भांडशालिक श्री मल्लभार्या चांपलदेपुत्ररत्नथाहरु केन भार्या कनकादेपुत्र हरराज - मेघराजादियुतेन श्री चिंतामणिपार्श्वनाथबिंबं का० प्र० भ० युगप्रधान श्रीजिनसिंह सूरिपट्टालंकार મ॰ બિનરાનસૂરિમિ [:] પ્રતિષ્ટિતં ॥ '' આ પ્રમાણેા ઉપરથી જણાય છે કે, આ મંદિરના નવેસર અદ્ધિાર સ. ૧૯૭૫ માં શેઠ થીરુશાહે કરાવી આ પ્રાચીન તીનુ ગૌરવ ટકાવી રાખ્યું છે. આ મંદિરની વિચિત્ર અને ભવ્ય બનાવટ અત્યંત વિલક્ષણ છે. અંદરની વ્યવસ્થા આય શૈલીને અનુરૂપ છે. સત્ર હારી જેન્ટલ શૈલીના પ્રચુર પ્રયોગ કરેલા છે. મહેરાઓને અહીં અભાવ છે. મંડપની છત પેનલ્સમાં વિભાજિત કરેલી છે. પ્રવેશદ્વારના તારણમાં અહીની કળાનુ સૌ જાગૃત થઈ ઊઠયું છે. કાનિ સેજ સ્તંભ અને પ્રત્યેક વિભાગમાં બારીક ખાદાઈનું કામ એવું કરેલુ છે કે જેનું શાબ્દિક વર્ણન આપી શકાય એમ નથી. મૂર્તિ એની વિભિન્ન મુદ્રાઓની કારણી કરવામાં શિલ્પકળાના ખજાના અહીં ખાલી કરી દેવામાં આવ્યે હોય એમ જણાઈ આવે છે. અહીંના સ્તંભે, છતા અને શિખરના એકેક પથ્થર નાનકડા મંદિરનું દૃશ્ય ઊભું કરી રહ્યો છે. એકખીજાથી વધે તેવાં કેટલાંયે સૌંદર્ય સર્જનોના અહી સમાવેશ કર્યાં છે. તેારણ મંદિરના એક ભાગ હોવા છતાં પોતાના સ્વરૂપમાં એક પૂર્ણ ઈમારત છે. જો આ સુંદર ઈમારતને હઠાવી દેવામાં આવે તે મ ંદિરનું સૌંદર્ય નષ્ટ થઈ જાય. સૌંદર્ય કરતાં યે મજબૂતી વધારે જોવાલાયક છે. મુખ્ય મંદિરના ચારે ખૂણામાં નાનાં નાનાં પણ શિખરબંધી મંદિશ છે. શેઠે થીરુશાહે પેાતાની પત્ની, પુત્ર, પૌત્રાદિના પુણ્યાર્થે આ મદિરા બંધાવ્યાની હકીકત તે તે મ ંદિરના શિલાલેખમાં આપેલી છે. ચારે મ િસ. ૧૯૯૩ માં અંધાયાં છે અને તેમાંના મૂળનાયકની પ્રતિમા ઉપર સ. ૧૬૭૫ ના લેખો મળે છે. Jain Education International (૨) દક્ષિણ-પૂર્વના દેરાસરમાં મૂળનાયક શ્રોઆદિનાથ ભગવાન, (૩) દક્ષિણ-પશ્ચિમના દેરાસરમાં મૂળનાયક શ્રીઅજિતનાથ ભગવાન, (૪) ઉત્તર-પશ્ચિમના દેરાસરમાં મૂળનાયક શ્રીસ ભવનાથ ભગવાન, (૫) ઉત્તર-પૂર્વના મંદિરમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન પધરાવેલા છે. મુખ્ય મ ંદિરની ડાબી બાજુએ (૬) સમવસરણ ઉપર અષ્ટાપદગિર અને તેના ઉપર કલ્પવૃક્ષની મનેાહર રચના કરેલી છે. થીરુશાહ સિદ્ધાચલના સંઘમાં જે રથ સાથે લઈ ગયા હતા તે પણ મુખ્ય મંદિરમાં મેાજુદ છે. આ ઉપરથી લગભગ ૧૭મા સૈકા સુધી આ નગરની પૂર જાહેજલાલી હતી. આજે આ ભવ્ય મંદિર, ૩ ઉપાશ્રયા, ૧ નાની ધર્મશાળા, સિવાય બીજા થાડાં માણસો જોવાય છે. બાકી બધા પ્રદેશ વેરાન લાગે છે, * ૧. કહેવાય છે કે, થીરુશાહે સિદ્ધાચલના મોટા સંધ ક્રાઢયો હતા અને સિદ્ધાચલની યાત્રા કરીને પાછા ફરતાં પાટણુથી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાએ, તેટલા વજનનું સેનું આપીને લાવ્યા હતા; જેમાંની એક મૂળનાયક તરીકે મુખ્ય મંદિરમાં અને ખીજી ઉત્તર-પૂર્વના નાના મંદિરમાં વિરાજમાન કરી હતી, તેજ આજે હયાત છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy