________________
( ૩૫ )
ક દેશકાળને વિષે પણ ફરીને અથવા પુનઃ પુનઃ અમને આપનુ દર્શન દેશે.
૫૦ ધ્યાનાસિ વડે દુગ્ધ કરી નાંખ્યાં છે કમઁધન જેણે એવા અને અતિ દુસ્તર ભવ ભયરૂપી સમુદ્રને તરવા પ્રવહેંણુ સમાન એવા હે પ્રભુ ! ખાળબુદ્ધિ એવા મે' (ધનપાળે ) સમ્યગ્ ધર્મની પ્રાપ્તિ રૂપ ફળને આપનાર એવા આપની ભકિત વડે સ્તુતિ કરી છે. ( તેથી અને સમ્યગ્ ધર્મની પ્રાપ્તિ, નિ`ળ ધ્યાનયેાગે સકળ કમેૌને ક્ષય અને ભવ ભયના પ્રણાશ થાઓ. ) તથાસ્તુ. કૃતિ રાક્
શ્રી ધનપાળ પ’ચાશિકા સાથે સપૂર્ણ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org