________________
શ્ચિત માર્ગે ચાલે છે. એટલે કે તેઓ મનને મેક્ષમાર્ગ વિના
બીજે બેટે માર્ગે દોરી જઈ શકતા નથી. ૨૮ પ્રબળ કષાયરૂપ ચેરે જેમાં (વસે) છે એવા આ ભવ અરણ્યમાં
ભયથી ઉભગેલા જનેને ખગ, ચક્ર અને ધનુષ્ય રૂ૫ રેખાઓ જેમાં સદા સારી રીતે અંકિત છે એવાં આપનાં ચરણે જ
શરણભૂત છે. ૨૯ આપના સિદ્ધાન્તરૂપી સરોવરથી ભ્રષ્ટ થએલા છ જેમ નીકનું
જળ સકળ વૃક્ષ જાતિમાં ઠેકાણે ઠેકાણે બંધાતું છતું કરે છે તેમ સકળ ૮૪ લક્ષ છવાયેનિમાં કર્મવડે ઠેકાણે ઠેકાણે બંધાતા છતા પરિભ્રમણ કર્યા કરે છે. મતલબ કે માર્ગ–બ્રણ મહા વિ.
ઢબના પામે છે. ૩૦ જેમ કૂપના અટ્ટની ઘટમાળ જળ ભરેલી ઉચે આવે છે
અને ઠાલી થયેલી નીચે જાય છે તેમ આપના વચનને આરા
છેલાજી ઉર્ધ્વગતિ પામે છે અને વિરાધેલા નીચીગતિને પામે છે. ૩૧ જેમ અન્ય બાધાદિક દર્શનીઓ સુકેળ શય્યા ઉપર શયન
કરવું, પ્રભાતમાં કાંજી પીવી વિગેરે (શરીરને સુખકારી) અનુષ્ઠાનથી (કષ્ટ વગર) મેશ મેળવી આપે છે તેમ આપ કરતા નથી તે પણ (સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ) આપના સત્યમાર્ગમાં લાગેલા વિચક્ષણે શિવસુખને ગવે છે. મતલબ કે બાધાદિકે કપેલી સહેલી મુકિત પાયા વિનાની છે. ત્યારે
જિનેએ કહેલી પુરૂષાર્થસાધ્ય મુકિત તેવી નથી પણ સાચી છે. ૩ર હે જિન ! આ સંસારરૂપી ચોપાટમાં અક્ષે (ઇંદ્રિયે–પાસા)
વડે સંચાર્યમાણ થતા જ દેવતત્વ બુદ્ધિથી આપને દીઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org