________________
૧૩૪
not as old as the compositiou of the Siddhanta It seems to have been substituted for the worship of Yakshas and other popular deities and demons which seems to have obtained at the time of Mahavira among the people at large a kind of religions sect which formed no part of the Jain creed though it was tolerated by the early Church. Looked at from this point of view, the worship of the Tirthankars is clearly an improvement since a purer object of adoration was substituted for one of little or no moral dignity though originally (and I think even now) worship was not and is not theoretically considered as a means of attaining Nirvrati. I should like the obtain more accurate knowledge about the history of your sect. Which are the Agamas you do acknowledge ? Have you any old Shastras in Sanskrit or Magdhi, which teach the tenets of the Sthanakwashis? Can I get a pattawali of your Yatis ? Dated
Yours sincerely. 29–8–1911.
(Sd.) H. Jacobi. ઉપરના ઈગ્રેજી પત્રો ગુજરાતી અનુવાદ. વ્હાલા સાહેબ!
તમારે તા. ૯ ને પત્ર “સ્થાનકવાસી જૈન” ની ટીપણુની નકલ સાથે મને અહીં મુંબઈથી ઘણે દૂર મલ્ય છે. મેં તે પુસ્તિકા ઘણાં રસથી વાંચી છે. અને જર્મન પત્ર “ધર્મના ઈતિહાસનું મંડળ” કે જે દર બબ્બે વર્ષે પ્રકટ થાય છે. તેમાં જૈન સિદ્ધાન્તના મારા અહેવાલમાં તેની નોંધ લઇશ.
મારા પુસ્તકથી હું ઘણે દૂર હોવાથી વિષયની વિગતોમાં હું ઉતરી શકતો નથી, પરંતુ કોઈ પણ મોટી ભૂલ કર્યા સિવાય કહી શકે કે દેવળમાં ની પૂજા એ જૈન ધર્મનું મૂળતત્ત્વ નથી. પરન્તુ દેવ દેવતાઓની ભક્તિની જરૂરીયાત પૂરી પાડવા માટે તે દાખલ કરવામાં આવેલ છે. તે મારે મત મેં કઈ સ્થળે દાખવ્યો છે.
મૂર્તિ પૂજાની પ્રથા ઘણા જુના વખતની જણાય છે. પરંતુ સિદ્ધાન્ત –સૂત્રોના જેટલી તે જુની તો નથી જ. મહાવીરના સમયમાં એક જાતને ધાર્મિક પંથ કે જે જેન તત્ત્વને જરા પણ ભાગ ન હતો-જે પહેલાના દેવમંદિરેથી તે માન્ય હતો. તે પંથના લેક સમૂહમાં બહોળા પ્રચાર પામેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org