________________
ટ
એટલુંજ નહિ પણ તેજ સમયે તેને ચેાગ્ય આત્મા ધારીને આચાર્ય પદ આપ્યું. પછી થાડાજ વખતમાં આર્યદીન સ્વામી સ્વર્ગવાસ પામ્યા, ત્યારમાદ વજસ્વામીએ શ્રી ભદ્રગુપ્તાચાર્ય પાસેથી દેશ પૂર્વનું જ્ઞાન મેળવ્યુ, અને પછી પેાતાના અદ્ભુત જ્ઞાન ત્યાગના પરિબળે તેમણે ઘણા ભવ્ય વાના ઉદ્ધાર કર્યો અને શાસનદીપ પ્રગટાવ્યે.
વજ્રસ્વામીની પ્રશસા સર્વત્ર પ્રસરી રહી હતી. તે વખતે પાટલીપુત્ર નગરમાં ધન” નામના એક ધનાઢય શેઠને રૂકમણી નામની એક સુસ્વરૂપમાન કન્યા હતી. તેણે કેટલીએક સાઘ્વોએના મુખેથી વારવામીની પ્રશંસા સાંભળી, તેથી તે નવયોવનાએ એવી પ્રતિજ્ઞા કરી કે, મારે પરણવું તે તે વાસ્વામીનેજ ! આથી સાધ્વીએએ તેણીને કહ્યું કે અરે મૂખી! વજાસ્વામી તેા પંચ મહાવ્રત ધારી–દીક્ષિત સાધુ છે. તેમણે તેા કંચન અને કામિનીના સર્જાશે ત્યાગ કર્યો છે. આ સાંભળી રૂકિમણીએ જવાબ આપ્યા કેઃ—જો એમ છે તે હું પણ દીક્ષા લઇશ. એવામાં વાસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા તેજ નગરમાં પધાર્યાં. તે વાતની ખબર પડવાથી રૂકિમણીને પિતા ક્રોડ સાના મહારા લઈ પેાતાની પુત્રીની સાથે વા સ્વામી પાસે આવી પહેાંચ્યા. તેના પિતા સાધુપણાના આચારાથી અજ્ઞાન હાય, વા પુત્રીએ લીધેલી હઠ પૂર્ણ કરવાને તે તત્પર થયા હાય. ગમે તે હા પણ તેણે વજીસ્વામીને આગ્રહપૂર્વક કહ્યું કે આ મારી પુત્રી હઠ લઈ બેઠી છે તેને પરણીને અનુગ્રહ કરી અને આ ક્રોડ સેાના મહેારા ગ્રહણ કરી. આ સાંભળી વજ્રસ્વામીએ સ્મિતપૂર્વક કહ્યું, આ સંસારના વિષયે ઝેર સમાન માનીને મેં તેને તયા છે, પણ જુએ, તમારી પુત્રીને મારા પર સ્નેહ હાય તે તે મારી પેઠે દીક્ષા ગ્રહણ કરે. એવી રીતે પ્રતિખાધ આપવાથી રૂકિમણીએ વૈરાગ્ય પામી ત્યાં દીક્ષા લીધી અને વિષરૂપ વિષયેને ખાળી આત્મકલ્યાણ સાધ્યું.
કેાઈએક વખતે સ્વામીને શ્લેષ્મના વિકાર થવાથી ઔષધ માટે તે અમુક વસ્તુ લાવેલા, તે પ્રમાદને લઈ વાપરવાની તેએ ભૂલી ગયા. અને સધ્યાકાળે પ્રતિક્રમણ સમયે તેમને તે યાદ આવ્યું, આથી પ્રાયશ્ચિત લઈ લાવેલ વસ્તુ તેમને પરાવી દેવી પડી. તે વખતે તેમને વિચારથયેાઃ–કે અહા !
આ સચમાવસ્થામાં મને પ્રમાદ આળ્યેા. અને તેથી મારૂ. સયમ—જીવિતવ્ય કલંકિત થયું. માટે હવે જીવવું પૃથા છે. એમ નિશ્ચય કરી પેાતાના શિષ્ય વજ્રસેન સ્વામીને તેમણે પોતાની પાટે આરોહણ કર્યાં. અને કહ્યું કેઃઆજથી માર વર્ષના દુકાળ પડશે; અને જ્યારે તમને લક્ષમૂલ્યના અનાજમાંથી ભિક્ષા મળે, ત્યારે સમજવું કે તેને ખીજેજ દિવસે સુકાલ થશે. એટલું કહી તેમણે અન શન તપ શરૂ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org