________________
ર
તન પવિત્ર તિ ગયે, મન પવિત્ર હાત તથ્ય,
ધન પવિત્ર કરી દાન; ઉદય હાત ઉર જ્ઞાન
પ
ગુજારથી મનેાહર સંગીત અમતું. આ માગ વૃક્ષે તે અમાપ વર્ત રાજીની મધ્યમાં હોવાથી તાપનુ નામ પણ નહાતું વળી ઠંડક સરસ કે જેથી એ ઘડી થાલવાનુ` મન થાય. માટી ને કાંકરા પ. એટલા ટાઢા હોય છે કે ઉઘાડા પગવાળાને જરૂર કળતર થાય.
કુદરતના દૃશ્યને નિરખતાં, લાકડીના ટેકાથી ચડાવને વટાવતાં.. રમ્ય પ્રદેશની નિરવતાને જેવાં આગળ વધ્યા. ચઢાવની કઠણાઈ ટાળવા સાર લગભગ પાંચમે પગથિયાં ગિરનારની જેમ બાંધ્યા છે. આમ છતાં છાતીપુરના ચઢવા એટલે શ્વાસ તે ચઢે જ. ત્યારપછીના ચઢાવે એ માનવીના બળ માપતા. ‘હિંગળાજના હડા' કે ‘માનમેડીએ’ સ્મૃતિ૫૮માં ચિતરાઈ જતેા. શત્રુંજયના પંથ કરતાં આ તે! ઘણી વાતે કપરા ! પૂર્ણ ઊંચાઇએ પહેાંચ્યા સિવાય મરચિમાલીના કિરણ મળવાં. પણ દુર્લભ હતાં. ઠંડા વાયરામાં ડેાક આગળ ગરમ કડું વીંટવુ ફાયદાકારક છે. વારવાર દેવને સંભારતાં. તેઓશ્રીના ભારી ઉપસૌને તીવ્રતપે યાદ કરતાં, આવા સ્થળમાં રહેલી ચમકૃતિને સાનુકૂળતા વિચારતાં, આત્મા અને દેહની પૂર્ણ શાક્ત સંચિત કરી દે ઊંચાઈએ આવતાં જ સામસામી દહેરીની હારમાળા જોતાં જે ઉલ્લાસ પ્રગટયો એ અવણ્નીય હતા.
થાક ઉતરાવા એકાડ એટલા પર કાયા લખવી કે ચક્ષુ સામે એક અલૌકિક ચિત્ર ખડું થયું. જાણે નાના સરખાં લાટ-હવેલીવાળા મૃત્યુલોકને અતિ નીચુ મૂકિ કાઈ દિવ્ય પ્રદેશમાં-કાઈ ઉચ્ચ ભૂમિકાએ આવ્યા હાઈ એ તેવા ભાસ થયે, જળમદિરના સામે દેખતાં શિખર પર ધ્વજા પવનમાં નાચી રહી હતી. નીચે ઉતરી એકાદ વાંક લઈએ કે સામે જ જળમંદિરની પછીત ડાખા-જમણી નાની મોટી ટેકરીએ પર મનેાહર પાદુકાએ શેાભી રહી અનશન આદરી સદાને સારુ ક་-- ક્ષય કરી વાળ્યેા. આત્મસાક્ષાત્કાર એ પૂનિત સ્થળે જ કર્યો એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org