________________
SR પ્રકાશકની પ્રાર્થના UR
સુવિચારને શુધ્ધ ભાવથી તથ માળા મેં રચી યાત્રા પ્રવાસ સુપુપ જેવા વિષય લીધા મહેવીણી, ... ૧ ઇતિહાસ કેરી કઈક વાતો રરી ગઇ ઝીણી ઝીણી પણ જે લખી છે બુકમાં એમાં નથી જરા કમી, ... ૨ યાત્રા કરનાર ભાવિકજન ભકિત માગે ચાલશે શાન્ત તીથી વાતાવરણમાં શુભ વખત તેમાં ગાળશે ... ૩ ગુણ ગ્રાહક ને ચાહકે સદગુણ દષ્ટી રાખજો જે દોષ નજરે જણાય તે ઉપકાર સાથે ભાળશે ... ૪ વાંચક જનોને વિનય પુર્વક વિનંતી મારી એક છે, સહૂ બુકમાં જો જરૂર મારા વિચારો એક છે ... મા ન વ તાણ કલ્યા ણ અંતિમ મહારે ટેક છે સહુ સજનની આગળ એ ચંદુનો વિવેક છે ... ૬ Jain Education (લી સંઘસેવક ચંદુલાલ ખંભાતવાલા ) ww.jainelibrary.org