SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ કામ ક્રોધ મદ લેભથી, જબ લગ મનમેં ખાણ; કા મૂખ મા પંડિતા, દેને એક સમાન. છે એ જોતાં કળા કૃતિમાં જૈન સમાજ કેવી રસજ્ઞતા ધરાવતે તેને ઠીક ખ્યાલ આવે છે વળી બુદ્ધિકાલિન મૂર્તિઓ તેમજ જુના શિલાલેખ પણ વિપુલ સંખ્યામાં છે. “ અકાશી તારો” ને “સાબરસીંગાની ખુરશી ” ધ્યાન ખેંચે તેવી વસ્તુઓ છે. મહારાજા બાગમાં જીવતા જાનવરો છે. રાત્રિના આગમન સાથે ખાલી પડેલી પેશીયલ ભરાવા લાગી.. બારના ટકોરા થતાં તો તે પંથે પળી પ્રભાત સમયના અઠે તે રાયપુર જંકશન આવ્યું. પૂજાના વસ્ત્રો લઈ પિણું ભાઈલ પર આવેલા. “દાદાવાડી” તરીકે ઓળખાતા સ્થળમાં આવી પહેચ્યા. ચાર બિંબો સાથે બેઠેલા શ્રી ધર્મનાથજીને એક સુંદર દેવાલયમાં જુડાય. દાદાજીની પાદુકાવાળી દહેરો પણ ફરી વળ્યા; અને અરધા માઈલ પર રહેલ શહેરમાં પહોંચ્યા, સદર બજાર અને શાક મારકીટ, એળંગતા જ મોટા દહેરાવાળી ગલી આવી પુગ્યા. શ્રી રીખવેદેવ તો મૂળ નાયક છે. બાજુમાં શ્રી વીર પ્રભુ એ ઉપરાંત સંખ્યાબંધ બિંબાવાળા ત્રણ ગભારા છે. વચમાં ચોક ને દિવાલ પર મધ્યપ્રાંતની ચિત્રકળા સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. દેવલ. સામે જ યતિ જતનવિજયના પ્રયાસથી ચાલતું મહાવીર પુસ્તકાલય ને લાયબ્રેરી છે. સિદ્ધચક્રજીના મંડળમાં પંચપરમેષ્ટિ કોતરેલા નહિં પણ ઘડીને બેસાડેલા અહીં પહેલ વહેલા જોયા. આ પણ વેપારનું મથક છે. વટાણ, કોથમીર આદિ કેટલીક શાકભાજી તો અહીં પણ ખરી જ. સ્વામીભાઈની ભતિ પણ આ તરફના મારવાડી ગ્રહોમાં જીવતી. જાગતી દષ્ટિાચર થાય છે. બે 'ના ટકોરે ટ્રેન ચાલી નીકળી, સમેતશિખરજી પહોંચવાને ઉત્સાહ સવિશેષ એટલે ગતિમાં પણ ઠીક વેગ આપ્યો. બિલાસપુર ને રાયગઢ જંકશન પાંચ વાગતા પૂર્વે આવી ચુક્યા ઉભય સ્થળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy