________________
= ધર્મ પરાયણ શેઠ શ્રી વાડીલાલ દેવચંદ F
જેઓશ્રીએ તાલધ્વજગિરિ, સિદ્ધાચળજી શેરીસામાં તેમજ પોતાના વતન (ગેરીતા) માં અને જૈન સમાજમાં સાતે ક્ષેત્રમાં લક્ષમીનો સદઉપયેાગ કર્યો છે ને હાલમાં પણ દાન, શીયળ, તપ, અને ભાવપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા છે. પ્રભુ તેઓશ્રીને વધુ ને વધુ | શુભ કાર્યો કરવા શક્તિ આપે એ જ પ્રાર્થના.neral of
ટTT